Book Title: Jain Shikshavali Yogabhyas
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 17
________________ ૧૫ ગની વ્યાખ્યા ] - ઉત્તર – એ જાણવા માટે શ્રી હરિભદ્રસૂરિકૃત ગિવિંશિકા પર દષ્ટિપાત કર ઉચિત ગણાશે. તેની પહેલી ગાથામાં કહ્યું છે કે – मुक्खेण जोयणाओ जोगो सम्बोवि धम्मवावारो । परिसुद्धो विन्नेओ, ठाणाइगओ विसेसेणं ॥ પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલો એ સવે પણ ધર્મવ્યાપાર મેક્ષમાં જોડનારો હેવાથી યોગ જાણુ. (આ વ્યાખ્યા ચોકનાદુ શોનઃ એ વ્યુત્પત્તિ સિદ્ધ કરવા માટે સામાન્ય પ્રકારે કહી.) અને વિશેષથી તે સ્થાનાદિગત એ જે ધર્મવ્યાપાર તેને યોગ જાણવે.” તેમણે સ્થાનાદિગત ધર્મવ્યાપારની વિશેષ સ્પષ્ટતા બીજી ગાથામાં સાક્ષસ્થાવદિ સંમિ પંg gો એ શબ્દોથી કરી છે. તેને અર્થ એ છે કે જેને શાસ્ત્રોમાં આ સ્થાનાદિગત ધર્મવ્યાપાર પાંચ પ્રકારનો કહેલો છે. તે આ પ્રમાણે - (૧) ઠળ એટલે સ્થાનાદિગત ધર્મવ્યાપાર. અહીં ટાળ શબ્દથી કાયોત્સર્ગાદિ આસને સમજવાં. (૨) લગ્ન એટલે વર્ણગત ધર્મવ્યાપાર. અહીં વર્ણ શબ્દથી વીતરાગ મહાપુરુષએ કહેલાં શાસ્ત્રવચન સમજવાં. , (૩) જસ્થ એટલે અર્થગત ધર્મવ્યાપાર. અહીં અર્થ શબ્દથી શાસ્ત્રવચને અભિધેય વિષય સમજ.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68