Book Title: Jain Shikshavali Yogabhyas
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 25
________________ ધ્યાનની વ્યાખ્યા અને તેના પ્રકારે ] • ૨૩ આવ્યા છે. તે આ પ્રમાણે (૧) પૃથકત્વ-વિતર્ક -સવિચાર. અહી' પૃથકત્વને અર્થ છે ભિન્ન, વિચારના અર્થ છે એક અર્થ પરથી ખીજા અર્થ પર, એક શબ્દથી ખીજા શબ્દ પર, અર્થથી શબ્દપર અને શબ્દથી અથ પર તથા એક યોગથી મીજા ચેાગપર* ચિન્તનાથે થતી પ્રવૃત્તિ. તાત્પર્ય કે શ્રુતજ્ઞાનનાં આલમનપૂર્વક ચેતન અને અચેતન પદાથ માં ઉત્પાદ, વ્યય, પ્રોબ્ય, રૂપિત્વ, અરૂપિત્વ, સક્રિયત્વ, અક્રિયત્વ આદિ પર્યાયોનું ભિન્ન ભિન્ન રૂપથી ચિંતન કરવું તે આ ધ્યાનના મુખ્ય વિષય છે. (૨) એકત્વ-વિતર્ક –નિવિચાર. અહીં એકત્વના અર્થ અભિન્નતા છે, વિતર્કના અથ શ્રુતજ્ઞાન છે અને નિવિચારના અથ એક અથી મીજા અથ પર, એક શબ્દથી ખીજા શબ્દ પર, કે અથથી શબ્દ પર અને શબ્દથી અ પર તથા એક ચેાગથી મીજા ચાગ પર ચિંતનાથે કાઈ પ્રવૃત્તિ ન કરવી, એ છે. તાત્પર્ય કે શ્રુતજ્ઞાનનાં આલંબનપૂર્વક માનસિકાઢિ કાઈ પણ એક ચેાગમાં સ્થિર થઈને દ્રવ્યના એક જ પર્યાયનુ અભેદ ચિંતન કરવું તે આ ધ્યાનના મુખ્ય વિષય છે. અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત ગણાશે કે પ્રથમ ધ્યાનના દૃઢ અભ્યાસથી આ ખીજા ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જેમ સમસ્ત શરીરમાં વ્યાપેલું ઝેર મંત્રાદિ ઉપાયાથી એક ડંખની જગાએ લાવીને સ્થાપિત કરવામાં આવે છે, તેમ અખિલ જગના ભિન્ન ભિન્ન વિષયેામાં ભટકતાં મનને આ ધ્યાન દ્વારા એક જ કાયયેાગ * અહીં યાગ શબ્દથી મનેયાગ, વચનયેાગ અને એ ત્રણ ચેાગા પૈકીના કાણુ એક ચાગ સમજવાના છે.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68