Book Title: Jain Shikshavali Yogabhyas
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 29
________________ યમ–નિયમ ] છે. આમાંના લગભગ બધા જ યમા અને ઘણા ખરા નિયમે જૈન ધર્મનાં ચારિત્રનિર્માણમાં સમાવેશ પામે છે. આવશ્યક નિયુક્તિમાં કહ્યુ` છે કે ૨૭* संवरियासवदारा, अव्वाबाहे अकंटके देसे । काऊण थिरं ठाणं, ठिओ निसन्नो निवन्नो वा ।। १४६५ ।। C આશ્રય દ્વારાના સવર કરીને અવ્યાબાધ તથા અર્ક ટક દેશમાં જઈને ઊભેલી, બેઠેલી કે સૂતેલી સ્થિતિમાં આસન સ્થિર કરીને કાયાત્સગ કરવા.’ અહીં આસ્રવઢારોથી શું સમજવું ? તે પણ સ્પષ્ટ કરીએ. જૈન મહિષ આએ (૧) જીવ, (ર) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આસવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) ખંધ અને (૯) મેાક્ષ, એ નવ તત્ત્વોની પ્રરૂપણા કરેલી છે. તેમાં પાંચમું નામ આસવનું જોઇ શકાય છે. જેનાથી કર્મોનુ જીવભણી આવવું થાય તેને આસ્રવ કહેવાય. જો જીવને આપણે તલાવની ઉપમા આપીએ તેા કમ એ. પાણી છે અને આસવ એ તેને આવવાનાં ગરનાળાં કે દ્વાર છે. જો ગરનાળાં ખંધ કર્યો હોય તે પાણી આવી શકતું નથી, તેમ આસવદ્વાર બંધ કર્યાં હાય તા નવાંકર્મો આવી શકતાં નથી. આસ્રવનાં મુખ્ય પ્રકાશ પાંચમાનવામાં આવ્યા છે: અત્રતાસવ, કષાયાસવ, ઇન્દ્રિયાસવ, યેાગાસવ અને પચીસ ક્રિયા. તેમાં હિ'સા, જાઇ, ચારી, મૈથુન અને પરિગ્રહ એ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68