Book Title: Jain Shikshavali Yogabhyas
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 56
________________ ૫૪ [ યેાગાભ્યાસ તું પણ એ ખાર પ્રકારનાં તાના યથાશક્તિ આશ્રય ગ્રહણ કર. તું તપથી જરાયે ડરીશ નહિ. નરક, નિગેાદ અને તિચના ભવમાં તે જે કષ્ટો સહન કર્યાં છે, તેના તા આ અંશ માત્ર નથી! એ બધાં કષ્ટો તે અકામભાવે એટલે ઈચ્છા વિના સહન કર્યાં, પણ પરિણામે ભવભ્રમણ મટયુ' નહિ, તે આ તપનું' કષ્ટ સકામ ભાવથી એટલે ઈચ્છાપૂર્વક સહન કરી લે તા તારા ઉદ્ધાર જરૂર થશે.’ " પ્ર૦-ધર્મ ભાવનાથી શું ચિતવવામાં આવે છે ? ૩૦-ધ ભાવનાથી ધના સ્વરૂપ, ફૂલ કે મહિમાનુ ચિંતન કરવામાં આવે છે. જેમકે હું ચેતન ! વીતરાગ સર્વજ્ઞ શ્રીતી કર દેવાએ જગતના હિતાર્થે દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના કેવા સરસ ધર્મ ઉપદેશૈ છે? તેનું તું યથાશક્તિ પાલન કર. હે ચેતન! આ જગતમાં પ્રાણીઓને જે કંઈ સુખ દેખાય છે, તે ધર્મના પ્રતાપ સમજ અને જે ક’ઇ અસુખ–દેખાય છે, તેને અધર્મના પ્રતાપ સમજ. વધારે શું કહું? ધર્મ એ ક્લ્પવૃક્ષ છે કે જે તને સર્વે ઈચ્છિત ફળ આપશે, ’ પ્ર—લેાકભાવનાથી શુ' ચિતવવામાં આવે છે ? ઉ—àાકભાવનાથી સમસ્ત લેાકનુ એટલે વિશ્વનુ સ્વરૂપ ચિ'તવવામાં આવે છે. જેમકે ‘આ લેકરૂપી પુરુષ પગ પહેાળા કરીને ઊભેલા છે અને તેણે પેાતાના એ હાથ કેડ પર રાખેલા છે. એક ખીજાની નીચે નીચે વિસ્તાર પામતી ત્રાકારે રહેલી રત્નપ્રભા વગેરે સાત નરકા તેના બે પગોને સ્થાને આવેલી છે અને અસંખ્ય દ્વીપસમુ

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68