Book Title: Jain Shikshavali Yogabhyas
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 66
________________ ભ્યાસ થાય છે. આ વિશે પ્રકારને વેગ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગના ભેદથી ચાર ચાર પ્રકારને છે, એટલે તેના કુલ ભેદે એંશી થાય છે. ૧૭–ઉપસંહાર આ પ્રશ્નોત્તરી પરથી જિન ધર્મની રોગ પ્રત્યે કેવી પ્રીતિ છે અને તેની સાધના માટે તેણે કેવા કેવા ઉપાયો કે માર્ગો બનાવેલા છે તેને પાઠકને ખ્યાલ આવી ગયે હશે. આ વિષયને વિશદ બંધ થવા માટે ગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, યોગવિંશિકા, યોગશાસ્ત્ર, જ્ઞાનાર્ણવ, ધ્યાનદીપિકા, યોગસાર, અધ્યાત્મસાર, જ્ઞાનસાર આદિ ગ્રંથોને ઊંડે અભ્યાસ કરે જોઈએ અને તે વિષયના ખાસ અનુભવીઓના સંપર્કમાં આવી તેનું રહસ્ય બરાબર અવધારી લેવું જોઈએ. જૈન ધર્મની યોગસાધના પ્રમાણમાં સરળ અને સક્રિય છે, ટૂંક સમયમાં ચિત્તને પ્રશાંત અને સ્થિર કરે તેવી છે, એટલે ભારતની યોગપરંપરામાં તેનું વિશિષ્ટ સ્થાન છે, એ વાત કોઈ પણ સહુદય પાઠક ન ભૂલે, એટલી અભ્યર્થના સાથે આ નિબંધ સમાપ્ત કરીએ છીએ. ત્તિ સામ્ :

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68