Book Title: Jain Shikshavali Yogabhyas
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 30
________________ ૨૮ [ યોગાભ્યાસ પાંચને ત્યાગ કરવાનું વ્રત ન હોય તેને અગ્રતાસવ કહેવાય. હિંસાદિ ન કરે એટલું જ બસ નથી, ચાવજજીવ ન કરે તેવી પ્રતિજ્ઞા હોય, તેય અવતાસવ છે. કેધ, માન, માયા અને લેભ એ ચાર કષાયને નિગ્રહ ન હોય તેને કપાયાસવ કહેવાય. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિયે નિયમ કે સંયમમાં ન હોય તેને ઈન્દ્રિયાસવ કહેવાય અને મન, વચન તથા કાયાના ચેગને એટલે વ્યાપાર કે પ્રવૃત્તિને ગ તરફ જતી ન રોકવી તેને વેગાસવ કહેવાય. પચીસ ક્રિયાઓનાં નામ નીચે મુજબ સમજવા (૧) કાયિકી ક્રિયા–કાયાને અયત્નાએ પ્રવર્તાવવી તે. (૨) આધિકરણિકી ક્રિયા–ઘરનાં ઉપકરણ–અધિક-રણવ જીવનું હનન કરવું તે. (૩) પ્રાષિકી કિયા–જીવ–અજીવ પર દ્વેષ કરે તે. (૪) પારિતાપનિકી યિા–પિતાને તથા પરને પરિ. તાપ ઉપજાવે તે. (૫) પ્રાણાતિપાતિકી ક્રિયા–એકેન્દ્રિયાદિ જીવને હિણવા-હણાવવા તે. (૬) આરંભિકી કિયા–જેમાં ઘણી હિંસા થવાને સંભવ હોય તે. (૭) પારિગ્રહિક ક્રિયા–ધન્ય ધાન્યાદિક નવવિધ પરિ. ગ્રહ મેળવતાં તથા તેના પર મેહ રાખતાં જે કિયા લાગે છે.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68