Book Title: Jain Shikshavali Sudhabindu
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ છે. મૂ. સંધે પણ અગાઉથી સારી સંખ્યામાં સે નેધાવવાને લીધે જ બીજી શ્રેણીનું પ્રકાશનકાર્ય ઉત્સાહભેર થઈ શક્યું છે, તે માટે તે સહુને આભાર માનીએ છીએ. આ પુસ્તકમાં મે. શાપરિયા ડોક એન્ડ સ્ટીલ વર્કસ. એ. અમૃતલાલ એન્ડ કાં, શ્રી રામ મીલ્સ, શ્રી ચીમનલાલ મણિલાલ સેનાવાલા, શ્રી જૈન છે. કેન્ફરન્સ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી ક્ષત્રિય જૈન ધર્મપ્રચારકસભા, શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી રામતીર્થ યોગાશ્રમ વગેરે સંસ્થાઓએ પોતાનું વિજ્ઞાપન આપીને અમારા કાર્યમાં મદદ કરી છે, તે માટે તેમને આભાર માનવાની તક લઈએ છીએ. આ સિવાય શ્રી ફત્તેહચંદભાઈ ઝવેરભાઈ, શ્રી પ્રાણજીવન હ. ગાંધી, શ્રી મનહરલાલ બી. શાહ વગેરેએ પણ સૂચના સલાહ આપી અમારા કાર્યને સરળ બનાવ્યું છે, તે માટે તેમને પણ અહીં ઋણ સ્વીકાર કરીએ છીએ. જેમણે અગાઉથી ગ્રાહક તરીકે પિતાનાં નામો નેંધાવ્યાં છે, તેમણે પણ પ્રકાશનને પગભર થવામાં મદદ કરેલી હોઈ તે સહુને આભાર માન્યા વિના રહી શકતા નથી. શિક્ષાવલીની ત્રીજી શ્રેણીનો એજના પુસ્તકોનાં પૂંઠાં પર જોઈ શકાશે. આ શ્રેણીનાં પ્રકાશનમાં પણ બધાને પૂર્વવત્ સહકાર સાંપડશે, એવી આશા છે. – પ્રકાશક,

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 66