________________
નયવિચાર
તરવાર અને ઢાલ વધારે સુંદર લાગે છે અને તેમાંયે આ સાનાથી રસેલી ઢાલ તા ઘણી જ સુંદર લાગે છે. અહા ! શુ તેની શાલા ?
૧૦
પહેલાએ કહ્યુંઃ જરા સેાનેથી રસેલી નથી, પણ રૂપાથી રસેલી છે.
સ'ભાળીને ખાલ. આ ઢાલ
ખીજાએ કહ્યુ: મારી આંખા બરાબર કામ આપે છે, તેથી જે નજરે જોઉં છું તે જ મેલું છું. ખાકી જેની આંખે ખરાખર દેખાતું ન હૈાય તે ગમે તેમ આલે.
પહેલાએ કહ્યું: અરે મૂખ'! તું મને આંધળા કહે છે ? તારી આંખે જો ખરાખર દેખાતું હોય તે તું આ રૂપાથી રસેલી ઢાલને સેાનેથી રસેલી કહે જ નહિ.
ખીજાએ કહ્યું: તુ મૂર્ખ શિરામણિ જણાય છે કે જે સાનેથી રસેલી વસ્તુ કેવી હોય અને રૂપાથી રસેલી વસ્તુ હાય તે જાણતા નથી.
આમ પરસ્પર જીભાજોડી થતાં અનેએ ખાંચા ચડાવી અને તેઓ લડવા માટે સામસામા આવી ગયા, પણ એવામાં ગામના કેટલાક ડાહ્યા માણસે ત્યાં આવી પહેાંચ્યા હતા, તે વચમાં પડયા અને તેમને લડતા રાકવા. પછી તેમને લડવાનું કારણ પૂછ્યું તે પહેલાએ કહ્યું કે આ બેવકૂફ એમ કહે છે કે આ ઢાલ સેાનાથી રસેલી છે’ અને બીજાએ કહ્યુ કે આ આંધળા એમ કહે છે કે, આ ાલ રૂપાથી રસેલી છે.’
6