________________
નયની ઉપયેાગિતા
અને મૃષાવાદના ત્યાગી કેમ કરે ? એ વિચારી જોવું
ટ
---
હોવાથી નિરપેક્ષ વચનવ્યવહાર
અહીં સાપેક્ષતા અને નિરપેક્ષતાના પ્રથમદર્શી ખ્યાલ આપવા માટે એ દૃષ્ટાંતા રજૂ કરવામાં આવે છે.
(૧) એ પ્રવાસીઓનું દૃષ્ટાંત
એક ગામ પર ધાડ પડી, ત્યારે એક વીર પુરુષે ગામના ખચાવ કરતાં પેાતાના દેહનું બલિદાન આપ્યું. આથી ગામલેાકેાએ તેની યાદગીરીમાં ગામના પાદરે તેનુ એક માવલું ઊભું કર્યું અને તેના એક હાથમાં તરવાર તથા મીજા હાથમાં ઢાલ આપી. આ ઢાલ સુંદર દેખાય તે માટે તેની એક બાજુ સેાનાથી રસી અને બીજી બાજુ રૂપાથી રસી.
એક વાર એ પ્રવાસીએ સામસામી દિશામાંથી તે ગામને પાદર આવી ચડચા અને પેલા ખાવલાનું નિરીક્ષણ કરીને પેતપેાતાના અભિપ્રાય દર્શાવવા લાગ્યા.
એકે કહ્યું: ધન્ય છે આ વીર પુરુષને કે જેણે પરાપકારાર્થે પ્રાણ પ્રાથર્યા.
ખીજાએ કહ્યું: આ ગામના લેાકેા કદરદાન જણાય છે કે જેમણે એ વીર પુરુષની કદર કરી તેનું ખાવલું બેસાડ્યું પહેલાએ કહ્યુ: બાવલાં તા ઘણી જગાએ હોય છે, પણ આના જેવા સુંદર નહિ !
ખીજાએ કહ્યું: ખાવલા કરતાંયે તેના હાથમાં રહેલા