________________
જીસૂત્ર નય
૫૧
લાવે, એમ કહીએ તા તે આંબા કે લીમડા લાવે. તેથી વિશેષને જ પ્રાધાન્ય આપવું જોઈએ.
૧૦-જીસૂત્રનય
અને ગ્રહણ કરે તે
વર્તમાનમાં વર્તતા સ્વકીય અનુસૂત્રનય કહેવાય. એક મનુષ્ય ભૂતકાળમાં રાજા હાય પણ અત્યારે ભિખારી હાય તે આ નય તેને રાજા ન કહેતાં ભિખારી જ કહે, કારણ કે વર્તમાનમાં તેની સ્થિતિ ભિખારીની છે. નયકણિકામાં કહ્યું છે કે
ऋजुसूत्रनयो वस्तु नातितं नाप्यनागतम् । मन्यते केवलं किन्तु वर्तमानं तथा निजम् ॥११॥
જીસૂત્ર નય વસ્તુના અતીત તથા અનાગત સ્વરૂપને માનતા નથી, પણ વર્તમાન અને નિજ સ્વરૂપને જ માને છે.’
अतीतेनानागतेन परकीयेन वस्तुना । -नकार्य सिद्धिरित्येतदसद्गगनपद्मवत् ॥ १२॥
અતીત, અનાગત કે પરકીય વસ્તુથી કાઈ કાર્યસિદ્ધિ થતી નથી. તે આકાશકમળની જેમ અસત્ છે.’
6
नामादिचतुर्वेषु भावमेव च मन्यते । મૈં નામસ્થાપના વ્યાવ્યેવમત્રોના વિ॥॥ .
‘નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપેામાંથી ઋજીસૂત્રનય નામ, સ્થાપના અને દ્રશ્યને ન માનતાં માત્ર ભાવને જ માને છે. આગળના નાનું પણુ તેમજ સમજવું.’