________________
સમભિરૂઢ નય
૫૩ છોકરે, છોકરી, છોકર, આમાં લિંગભેદ છે. તે અનુક્રમે પુલ્લિગ, સ્ત્રીલિંગ અને નપુસકલિંગ સૂચવે છે. * બળદ અને બળદે, નદી અને નદીઓ, આમાં વચનભેદ છે. પ્રથમ શબ્દ એકવચનમાં છે, બીજ શબ્દ બહુવચનમાં છે. સંસ્કૃત ભાષામાં દ્વિવચનને પણ પ્રગ છે. તેથી તેમાં ગૃપમઃ (એકવચન), કૃષી (દ્વિવચન) અને વૃષr (બહુવચન) એમ ત્રણ પ્રણે થાય છે.
હું, તું અને તે એ પુરુષભેદ સૂચવનારા શબ્દ છે. હું પ્રથમ પુરુષને સૂચવે છે, તું દ્વિતીય પુરુષને સૂચવે છે અને તે તૃતીય પુરુષને સૂચવે છે.
સંસ્થિત, અવસ્થિત, પ્રતિષ્ઠિત વગેરેમાં ઉપસર્ગને ભેદ છે. સંસ્થિત, અવસ્થિત, પ્રતિસ્થિત ઉપસર્ગભેદને લીધે અર્થમાં ફેર પડે છે.
ગજુસૂત્રનય કરતાં આ નય વધારે સૂક્ષમ છે, કારણ કે ઋજુસૂત્ર માત્ર કાળથી ભેદ માને છે, ત્યારે આ નય કારક વગેરેથી પણ અર્થમાં ભેદ માને છે. ૧૨-સમભિરૂઢ નય
જે સારી રીતે અર્થની સમીપે જાય તે સમભિરૂઢ નય કહેવાય. અથવા જે રૂઢ અર્થમાં જૂદા જૂદા અર્થની, સંમતિ આપે તે સમભિરૂઢ નય કહેવાય. અથવા જુદા જુદા પર્યાયશન વાર્થ જુદે જુદે ગ્રહણ કરે તે સમભિરૂહ કહેવાય. આ નય વાદરૂથી રસમ છે, કારણ કે તે પર્યાયભેદે અથભેદ ગ્રહણ કરે છે...