________________
નયવિચાર
આ નયના અભિપ્રાયથી જિન, અર્હત્ અને તીથ કરનો વાચ્યા એક નથી, પણ જાદા જાદો છે. જેમકે—જે રાગ અને દ્વેષને અથવા સપ્તવિધ ભયને જિતે તે જિન, જે ત્રૈલેાકયની પૂજ્યતા પ્રાપ્ત કરે અથવા અષ્ટપ્રાતિહાર્યની શાભાને અહુ-યાગ્ય હેાય તે અદ્વૈત, જે ધર્મરૂપી તીને કરે-સ્થાપે તે તીથ કર.
૧૩–એવ ભૂતનય
‘ એવ’ અર્થાત્ જેવા વ્યુત્પત્તિનો અથ તે જ પ્રમાણે ભૂત એટલે થનાર ક્રિયામાં પરિણમનાર, તેને ગ્રહણ કરનારા તે એવ’ભૂતનય. આ નયની દૃષ્ટિએ જિન શબ્દના પ્રયાગ ત્યારે જ ઉચિત ગણાય કે જ્યારે તે શુકલ ધ્યાનની ધારાએ ચડી રાગાદિ રિપુને જિતતા હૈાય. અર્હત્ શબ્દનો પ્રયાગ ત્યારે જ ઉચિત ગણાય કે જ્યારે સુરાસુરનરેન્દ્ર તેમની પૂજા કરી રહેલ હાય કે અષ્ટપ્રાતિહા યુક્ત હાય. અને તીર્થકર શબ્દનો પ્રયાગ ત્યારે જ ઉચિત ગણાય કે જ્યારે તે સમવસરણમાં વિરાજી ચતુર્વિધ સંઘની અને પ્રથમ ગણધરની સ્થાપના કરતા હૈાય. તાત્પર્ય કે તે સિવાય આ શબ્દોના ઉપયાગ કરવા તેને આ નય ઉચિત માનતા નથી. તેનુ કહેવુ' એમ છે કે જે વસ્તુમાં નામ પ્રમાણે ક્રિયા કે પ્રવૃત્તિ ન હોય, તેને તે પ્રકારની માનીએ તા ઘટને પટ માનવામાં વાંધાશે। ?
૫૪
નાગમનય લેાકવ્યવહારમાં પ્રસિદ્ધ અને ગ્રહણ કરે છે, એટલે સામાન્ય-વિશેષ ઉભયના સ્વીકાર કરે છે. સંગ્રહ નય સામાન્યને જ પ્રાધાન્ય આપે છે અને વિશેષનય માત્ર