Book Title: Jain Shikshavali Nayvichar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 56
________________ નય સાહિત્ય વિશેષતાને જ મહત્ત્વ આપે છે. ઋજીસૂત્રનય વસ્તુના વર્તમાન સ્વરૂપને જ ગ્રહણ કરે છે, શશ્વનય બધા પર્યાયામાં એક અથ ગ્રહણ કરે છે, સમણિદ્ધ દરેક પર્યાયશબ્દના જૂદા જૂલે અથ ગ્રહણ કરે છે અને એવભૂત નયતા અ પ્રમાણે પ્રવૃત્તિ હાય તેના જ સ્વીકાર કરે છે. આ રીતે સાતે નયા ઉત્તરાત્તર સૂક્ષ્મ છે, તે વાત પાઠકેાનાં ધ્યાનમાં આવી ગઈ હશે. ૧૪–નયસાહિત્ય નય વિષે વધારે જાણવા ઈચ્છનારે નીચેનું સાહિત્ય એવુંઃ— - ૧ દ્વાદશાર નયચક્ર-શ્રીમલ્લવાદી સૂરિ ૨ તત્ત્વાર્થાધિગમ સૂ૦૧લા અધ્યાયની ટીકા-શ્રી સિદ્ધસેનસૂરિ 3 ઉપા. શ્રી યશેાવિજયજી વિવેચન ૫. પ્રભુદાસ એ. પારેખ ૫ શ્રી વિશેષાવશ્યક ભાષ્ય—શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (જ્ઞાન અને નય પ્રકરણ ) ૬ શ્રી સૂત્રકૃત્તાંગ ટીકા-શ્રી શીલાંકસૂરિ ૭ શ્રી અનુયાગદ્વારસૂત્રવૃત્તિ ૮ અનેકાન્તજયપતાકા ૯ શ્રી શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૧૦. ન્યાયાવતાર ટીકા—શ્રી સિધ્ધષિ ગણિ ૧૧ ઉત્પાદાદિ પ્રકરણ ૪ "" "" "" "" ,, ,, ૫૫ શ્રી હરિભદ્રસૂરિ

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58