Book Title: Jain Shikshavali Nayvichar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 51
________________ નયવિચાર નયન શબ્દ છે. તેનું માનવું એમ છે કે સામાન્યથી રહિત કઈ વસ્તુ નથી, માટે સામાન્યને જ પ્રાધાન્ય આપવું. ૯-વ્યવહારનય વસ્તુના સામાન્ય ધને ગૌણ કરી જે વિશેષ ધર્મને પ્રાધાન્ય આપે તેને વ્યવહાર નય જાણ. દાખલા તરીકે વ્યવહાર નય દ્રવ્યને છ પ્રકારનું માને છે. વળી તે દરેક પ્રકારના ઉત્તર પ્રકારે બતાવે છે અને તેના પણ ઉત્તર પ્રકારે બતાવે છે. આમ તે ઉત્તરોત્તર વિશેષતા બતાવ્યા જ કરે છે. તે આ પ્રમાણે – " દ્રવ્ય U ધર્મ અધમ આકાશ કાલ પુગલ સિદ્ધ સિદ્ધ સંસારી બસ. સ્થા દેવ મનુષ્ય તિર્યંચ નાર, પૃથ્વી, ૫ અંગ્નિ વાયુ વનસ્પતિ વ્યવહારનય એમ કહે છે કે વિશેષતા વિના કોઈ પણ વસ્તુનો સ્પષ્ટ બંધ થાય જ શી રીતે ? કેઈને કહીએ કે વનસ્પતિ લાવે તે એ શું લાવે? આંબે લા, લીમડો

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58