________________
૧૮
નયવિચાર
બીજી વ્યાખ્યા એવી છે કે “ નાનામો व्यावृत्यैकस्मिन् स्वभावे वस्तु नयति प्राप्नोंतीति नयः । વસ્તુના જુદા જુદા સ્વભાવમાંથી વ્યાવૃત્ત થઈને (ખસીને) એક સ્વભાવમાં વસ્તુને પહોંચે પ્રાપ્ત કરે તે નય.”
ત્રીજી વ્યાખ્યા એવી છે કે “કમાન સંદીતાર્થે કરો નય પ્રમાણ વડે સંગ્રહેલે જે અર્થ, તેને એક અંશ તે નય.’
ચોથી વ્યાખ્યા એવી છે કે “નીત્તે શેન રાણપ્રમાણविषयीकृतस्पर्थस्यांशस्तदितरांशौदासीन्यतः स प्रतिपतुर મિલાવરો રાઃ શાસ્ત્રરૂપી પ્રમાણ વડે નિશ્ચિત કરેલ વસ્તુના અંશને જે ગ્રહણ કરે અને બાકીના અંશે અંગે ઉદાસીન રહે એ પ્રતિપાદન કરનારને અભિપ્રાયવિશેષ તે નય.” | નય સંબંધી બીજી પણ વ્યાખ્યાઓ જોવામાં આવે છે, પણ મુખ્યતા આ વ્યાખ્યાઓની છે, તેથી પાઠકે એ તેના પર ખાસ લક્ષ આપવાની જરૂર છે.
પ્રશ્નવસ્તુ માત્રમાં અનંત ધર્મોને અધ્યાત છે, તે શી રીતે મનાય ?
ઉત્તર–એક વસ્તુમાં જૂદી જૂદી અપેક્ષાએ જૂદા જૂદા ધર્મને અધ્યાસ (સંબન્ધ) છે અને આવી અપેક્ષાઓ અનંત છે, એટલે એક વસ્તુમાં અનંત ધર્મોને અધ્યાસ સુસંભવિત છે.
એક ચંદ્ર વિષે આ જગતમાં કેટલાં કાવ્યો લખાયાં