________________
નયવિચાર
નગમ નયના ત્રણ ભેદ માનવામાં આવ્યા છેઃ (૧) ભૂતનૈગમ. (૨) ભવિષ્યનેગમ અને (૩) વમાનનેગમ
४४
(૧) ભૂતકાળને વિષે વર્તમાનકાળનું આરોપણ કરવું તે ભૂતનૈગમ. જેમકે-‘આજે દીવાળીને દિવસે શ્રી વર્ધમાન સ્વામી માન્ને પધાર્યાં.” જો કે શ્રી વર્ધમાન સ્વામીને આજે (પુસ્તકપ્રકાશનનાં વર્ષે) નિર્વાણ પામ્યા ૨૪૮૬ વર્ષ થઈ ગયાં, છતાં આજે શબ્દના પ્રયાગથી વર્તમાનકાળના આરોપ કરવામાં આવ્યા છે, તેથી તે ભૂતનીેગમ નયનું વાકય છે.
(૨) ભવિષ્યકાળને વિષે વર્તમાનકાળનું આરેાપણુ કરવું તે ભવિષ્યનંગમ. જેમકે-અર્હત્ તે સિદ્ધ, સમકિતી તે મુક્ત. અહીં અંત્ āહુધારી છે, હજી સિદ્ધ થયા નથી, પણ અર્હત્ હેાવાથી દેહમુક્ત થયે અવશ્ય સિદ્ધ થશે, એ નિશ્ચયને લઈને જે થવાનું છે, તેમાં થયા આરોપ કરાય છે. તેજ રીતે જે સમકિતી છે તે વધારેમાં વધારે અધપુદ્ગલ પરાવર્તનકાળમાં અવશ્ય મુક્ત થવાના, એ નિશ્ચયથી તેને મુક્ત કહેતાં જે થવાનુ છે તેમાં થયાના આરેપ થાય છે, એટલે આ બને વાકયો ભવિષ્યનેગમ નયનાં છે.
(૩) કરવા માંડેલી વસ્તુ અમુક અંશે થઈ હાય અને અમુક અંશે ન થઈ હેાય છતાં કહેવું કે થાય છે, અથવા જે થાય છે અને કહેવું કે થયું, તે વર્તમાન-નૈગમ નય કહેવાય છે. એક-માણસ મુંબઈ જવા નીકળ્યો છતાં કહેવાય છે કે મુંબઈ ગયે. કપડું' મળવાની શરૂઆત થઈ