________________
४२
સમાવેશ થાય
છે. તેમાંથી
વીર કરતાં
નયવિચાર ઇને પણ સમાવેશ થાય છે. તેઓએ જણાવ્યું છે કે અનેકાંતવાદ મને બહુ પ્રિય છે. તેમાંથી હું મુસલમાનની દષ્ટિએ તેમને ખ્રિસ્તીની દૃષ્ટિએ તેમને વિચાર કરતાં શીખે. મારા વિચારોને કઈ ખોટા ગણે ત્યારે તેના અજ્ઞાન વિષે પૂર્વે રેષ ચઢતે. હવે હું તેઓનું દૃષ્ટિબિન્દુ, તેઓની આંખે જોઈ શકું છું, કેમકે હું જગના પ્રેમને, ભૂખે છું. અનેકાંતવાદનું મૂળ અહિંસા અને સત્યનું યુગલ છે.” ૭–નિગમનાય
નિગમ એટલે લોકો તેના વ્યવહારને અનુસરનારે જે નય તે નૈગમ. અથવા જે વસ્તુને સામાન્ય-વિશેષજ્ઞાનરૂપ અનેક પ્રમાણે વડે માને–ગ્રહણ કરે તે નિગમ. અથવા જેને જાણવાનો એક ગમ નહિ પણ અનેક ગામ છે, બેધમાર્ગ છે, તે નગમ. શ્રી વિનયવિજયજી મહારાજે નયકણિકામાં કહ્યું છે કે
અથર્વેજિ સામચિંવિરોષ માત્મા सामान्यं तत्र जात्यादि विशेषाश्च विभेदकाः ॥३॥ ऐक्यबुद्धिर्घटशते भवेत् सामान्यधर्मतः । विशेषाच्च निजं निजं लक्षयन्ति घटं जनाः ॥४॥ नैगमो मन्यते वस्तु तदेतदुभयात्मकम् । निर्विशेषं न सामान्यं विशेषोऽपि तद्विना ॥५॥
સર્વ વસ્તુઓ સામાન્ય અને વિશેષ એ બન્ને ધર્મોથી યુક્ત હોય છે. તેમાં જાતિ વગેરે સામાન્ય ધર્મ છે અને