________________
અનેકાંતવાદ ચાને સ્યાદ્વાદ
૩૫
ત્રા પૂરી કરશે. ( આ યંત્રાનો સરવાળે ૪૦ રીતે સરખા આવે છે.) એટલે તેમાંથી એક સાચા ને ખીન્ને ખાટા એમ કહી શકાશે નહિ.
ગણિત તે એમ કહે છે કે ૧ થી ૧૦ ગણુા કે ૧૦ થી ૧ ગણા પણ તેનો સરવાળા ૫૫ જ થવાનો. જેને ૫૫ ની ઈચ્છા છે, તે બેમાંથી એક પણ ક્રમને ખાટ ફડી શકશે નહિ. વળી વિવિધ અકાનું સમાન પરિણામ લાવવું હોય તેા ડાબી બાજુથી જમણી બાજુ જતી અને જમણી બાજુથી ડાબી માજી જતી એ અને ગતિનો સ્વીકાર કર્યે જ છૂટકા. ૧ થી ૨૪ સુધીની સંખ્યાએ લઈ એ. આ અધી સંખ્યાએ જૂદી જૂદી છે. તેને નીચેના ક્રમે સવળી અને અવળી ગેાઠવીએ તેા સમાન પરિણામ આવે છે:
૨
૧૨ ૧૧
૧૩
૧૪
૨૪
૨૩
૫૦
3
૫૦
૧૦
૧૫
૧૨
૯
૧૬
૨૧
૫૦
૫૦
૫
ઘરમાં સાસુ વહુ લડતાં હાય તેમાં એકને સાચા ને બીજાને ખાટા કહેતાં પરિણામ કેવું આવે છે? તે કોઈની ધ્યાન બહાર નહિ હાય. સાસુને સાચી કહેતાં વહૂ રીસાય અને અમેલાં લે છે. વહૂને સાચી કહેતાં મા કપાળ ફૂટે છે અને દુનિયામાં બદનામી થાય છે. આવા પ્રસ ંગે તમારી વાત
.
૫ ૬ સવળેા ક્રમ
છ ઉલટા ક્રમ
૧૮ સવળેા ક્રમ
૧૯ ઉલટા ક્રમ
૧૭
૨૦
૫૦