________________
અનેકાંતવાદ યાને સ્યાદ્વાદ
૩૯
(૫) જીવ અવકતવ્ય હોવા છતાં સત્ છે, એટલે સત્ અવક્તવ્ય છે.
(૬) જીવ અવક્તવ્ય હોવા છતાં અસત્ છે, એટલે અસત્ અવક્તવ્ય છે.
蔬
(૭) જીવ અવક્તવ્ય હોવા છતાં ક્રમે કરી સત્ અસત્ છે, એટલે સત્-અસત્ અવક્તવ્ય છે.
આ સપ્તભંગમાં પ્રથમ ભંગ
સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વસ્તુનું અસ્તિત્વ ખતાવનારો છે, એટલે स्याद् अस्ति કહેવાય છે. બીજો ભંગ પરદ્રાદિની અપેક્ષાએ અસ્તિત્વના નિષેધ કરે છે, એટલે સ્વાર્ નાસ્તિકહેવાય છે. ત્રીજો ભગ અમુક અપેક્ષાએ છે અને અમુક અપેક્ષાએ નથી એવું પ્રતિપાદન કરે છે, એટલે તે स्याद् अस्तिनास्ति કહેવાય છે. ચેાથે ભગ વસ્તુ સત્ અને અસત્ અને રૂપ હોવા છતાં મને રૂપે એક જ સમયે શબ્દથી કા શકાય તેમ નહિ હાવાથી અવક્તવ્ય છે એમ જાહેર કરે છે, એટલે તે ચાત્ અવરુન્ય કહેવાય છે, પાંચમે ભગ વસ્તુ અવક્તવ્ય હાવા છતાં તેના અસ્તિત્વને ગ્રહણ કરે છે, એટલે स्याद् અતિ અવન્ય કહેવાય છે. છઠ્ઠા ભંગ વસ્તુ અવક્તવ્ય હાવા છતાં તેના નાસ્તિત્વને ગ્રહણ કરે છે, એટલે સ્વાર્ટ્ નાન્તિ અવાવ્ય કહેવાય છે.. અને સાતમા ભંગ અવક્તવ્ય
હાવા છતાં તેના અસ્તિત્વ અને નાસ્તિત્વ અનેને ગ્રહણુ
કરે છે, એટલે તે સ્થાત્ અસ્તિનાસ્તિ અવવ્ય કહેવાય છે.
અનેકાંતવાદ કે સ્યાદ્વાદના સાચા મમ નહિ સમજ