Book Title: Jain Shikshavali Nayvichar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 22
________________ --- નયાભાસ (દુનય) ઉત્તર-બીજા અંશો માટે પ્રતિકૂળ અભિપ્રાય ન ઉચ્ચાર અર્થાત્ તેનો નિષેધ ન કરે, તે બીજા અંશે તરફની ઉદાસીનતા કહેવાય. આ છેડો લાલ છે, એટલું જ વિધાન કરીએ તે એની ઊંચાઈ, જુવાનીને કે પાણીદારપણાનો નિષેધ થતું નથી, એટલે તેમાં બીજા અંશે પ્રત્યે ઉદાસીનતા પ્રવર્તે છે. ૩-નયાભાસ (દુર્નય) પ્રશ્ન–વસ્તુને ઈષ્ટ અંશ ગ્રહણ કરી બીજા અંશેને નિષેધ કરીએ તે શું થાય ? ઉત્તર–એ જ્ઞાન નયરૂપ ન રહેતાં નયાભાસ બની જાય, દુર્નયની કટિમાં આવે. નયાભાસ કે દુનય એ મિથ્યાજ્ઞાન છે, અસત્ય જ્ઞાન છે. દાખલા તરીકે ઢાલને જેનારાઓએ “આ ઢાલ સોનેરી જ છે” અને “આ ઢાલ રૂપેરી જ છે” એમ માન્યું તે નયાભાસ હતો, દુર્નય હતે. “આ ઢાલ સેનેરી જ છે એમ કહેતાં તેનાં રૂપેરીપણાને નિષેધ થયે અને આ ઢાલ રૂપેરી જ છે, એમ કહેતાં તેમનાં સોનેરીપણાનો નિષેધ થયે. વાસ્તવમાં એ ઢાલ સેનેરી પણ હતી અને રૂપેરી પણ હતી, એટલે તેમનું એ જ્ઞાન મિથ્યા હતું, અસત્ય હતું. શાસ્ત્રમાં કહ્યું છે કે “સ્વામિનારાસિંહાંરાજપા નામાવI પિતે ગ્રહણ કરેલા અંશથી બીજા અંગેનો - અપલાપ કરનાર-નિષેધ કરનાર નયાભાસ છે? તાત્પર્ય કે એ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58