________________
અનેકાંતવાદ યાને સ્યાદ્વાદ
કાંતવાદને અનુસર્યા સિવાય વસ્તુનું ગૂઢ સ્વરૂપ ખુલ્લું હતું નથી કે કાઇ પણ કેયડાના સફળ ઉકેલ કરી રા ી નથી. કેટલાક એમ માને છે કે અનેકાંતવાદ વિચામાં ક્ષેત્રમાં ઉપયાગી છે, પણ અમારે અભિપ્રાય તેથી જૂદા પડે છે. અમે એમ માનીએ છીએ કે અનેકાંતવાદ વિચારનાં ક્ષેત્રે જેટલેા ઉપયાગી છે, તેટલેા જ વ્યવહારનાં ક્ષેત્રમાં પણ ‘ઉપયેાગી છે. જો તત્ત્વજ્ઞાન, ધર્મ, સાહિત્ય, કલા કે વિજ્ઞાનનાં વિધવિધ ક્ષેત્રામાં થયેલી પ્રગતિના ઇતિહાસ તપાસવામાં આવે તે અમારા આ અભિપ્રાયની સાર્થકતા
સમજાશે.
'
મનુષ્ય અને તેનાં સુખ-દુઃખને વિચાર અનેક દૃષ્ટિએ કરતાં જ તત્ત્વજ્ઞાનના ઉદય થયા. વ્યક્તિ અને સમાજને સંબધ અનેક દૃષ્ટિએ વિચારતાં જ ધૂમ જ સાંપડ્યો. હૃદયગત ભાવેને આકાર આપવાની અનેકવિધ દૃષ્ટિમાંથી સાહિત્ય અને કલા નિર્માણ થયાં. તે જ રીતે તે એક વસ્તુને અનેક રીતે તપાસવાના પ્રયાસમાંથી આ વિજ્ઞાનના જન્મ થયા, જો તે વસ્તુ સંબંધી પૂર્વકાલીન રૂઢ માન્યતાઓને પકડીને બેસી રહ્યું હાત તા તેની કાઈ પણુ શેષખાળ અમલમાં આવત ખરી ? ‘લાખડ બહુ ભારે છે અને પાણીમાં ડૂબી જાય છે' આવી એકાંત રૂઢ માન્યતા લાંબા વખતથી ચાલી આવતી હતી. પણ વિજ્ઞાને તેને બીજી દૃષ્ટિએ જોવાના પ્રયત્ન કર્યાં. તેમ કરતાં તેને જણાઈ આવ્યું કે લેખડ અમુક સચાગેામાં હલકુ ખની જાય છે અને તેથી પાણીમાં તરી શકે એમ છે. તેના આ અને