________________
નયની વ્યાખ્યા
હશે ? અને હજી પણ કેટલાં લખાય છે? આ પ્રમાણે ભવિષ્યમાં પણ ખીજા' કાવ્યેા લખાશે કે નહિ ? આ કાવ્યેની સખ્યા કેટલી થવાની ? હવે દરેક કાવ્ય. ચંદ્રમાં કોઈને કાઈ ગુણ-ધર્મના સબન્ધનું વર્ણન કરતું હાય, તે ચંદ્રમાં કેટલા ગુણ ધર્મ સંભવે ? એને જવાબ અનંતથી જ આપવા પડે.
૧૯
હાલમાં ફ્રાટોગ્રાફીની કળા ખૂબ વિકાસ પામી છે, તે પણ આ વિષયનું ઉદાહરણ પૂરું પાડે છે. એક મનુષ્યની છખી લેવી હોય તેા તે કેટલી રીતે લઈ શકાય ? છી આગળથી લઈ શકાય છે, પાછળથી લઈ શકાય છે, મને માજુએથી પણ લઈ શકાય છે, ઊંચેથી પણ લઈ શકાય છે અને નીચેથી પણ લઈ શકાય છે. વળી જૂદા જૂદા ખૂણા અને અશા પરથી પણ તે લઈ શકાય છે. આ બધું ધ્યાનમાં રાખીને જવાબ આપવાના છે.
મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, હિટલર, સ્ટેલીન, કુશ્ચેવ, ચચી લ, રૂઝવેલ્ટ, આઈઝનહાર વગેરે પ્રસિદ્ધ પુરુપાની છત્રીએ કેટલી પડી હશે ? જ્યારે કાઈ પણ પ્રસિદ્ધ પુરુષ સભા કે સમારાહમાં આવે છે, ત્યારે તેની આકૃતિ ઝડપી લેવા માટે કેમેરામેનોની ફાજ ખડી હોય છે. તે જાદી જાદી રીતે તેમના અનેક ફાટ લે છે અને તેમની ફીલ્મા પણ ઉતારે છે. આવી ફીલ્મ ૧૦૦૦ ફુટ ઉતારવામાં આવે તો તેમાં ૨૩૦૦૦ થી ૨૪૦૦૦ છબીઓ પડે છે ! હવે આવા પ્રસંગેા તે પ્રસિદ્ધ પુરુષાનાં જીવનમાં અનેક