________________
- ૧૨
નયવિચાર
એટલે મહાવતને કહેવા લાગ્યા કે “ભલે થઈને અમને આ હાથીને અડકવા દે જેથી તે કે હેય તેને ખ્યાલ . અમને આવી જાય. અમે અમારી જીંદગીમાં કદી હાથીને જ નથી.”
મહાવત ભલે હતું, એટલે તેણે હાથીને અડવા માટેની યે આંધળાઓને છૂટ આપી અને તેઓ તેને - તપાસવા લાગ્યા.
એમ કરતાં દરેક આંધળાના હાથમાં હાથીનું એક એક અંગ આવ્યું. જેના હાથમાં તેને કાન આજે, તેણે કહ્યું કે “આ હાથી તે સૂપડા જેવું લાગે છે. જેના હાથમાં તેની સૂંઢ આવી, તેણે કહ્યું કે “આ હાથી તે સાંબેલા જે લાગે છે. જેના હાથમાં દંકૂશળ આવ્યા, તેણે કહ્યું કે “આ હાથી તે ભૂંગળ જેવું લાગે છે. જેના હાથમાં પગ આવ્યે, તેણે કહ્યું કે “આ હાથી તે થાંભલા જેવું લાગે છે. જેના હાથમાં પટ આવ્યું. તેણે કહ્યું કે “આ હાથી તે પખાલ જે લાગે છે અને જેના હાથમાં પાતળી પૂંછડી આવી, તેણે કહ્યું કે “મને તે એ સાવરણ જેવું જણાય છે.' - દરેક આંધળે એમ સમજતો હતો કે મારી વાત સાચા છે અને બીજાની વાત જૂહી છે, એટલે તેઓ એક બીજાને જૂહા કહેવા લાગ્યા અને એમ કરતાં લડી પડ્યા. - હાથીનો મહાવત તેમની આ સ્થિતિ જોઈને બેન્ચે કે “ભલા માણસ! તમે આ ધાંધલ શા માટે કરી રહ્યા છે? તમારામાંના કેઈએ પણ હાથીને પૂરે તપાસ્ય નથી.