Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ મીયાન તેમાં કેવા ફેરફારો થતા રહ્યા અને અવનવા કેટલા પ્રત્યાઘાતી બળા સમય પલટાતો ગમે તેમ કેવી રીતે ઉભા થયા અને જેનસમાજે તેને કેવી રીતે સામને કર્યો અગર તો સમાધાનવૃત્તિથી નમતું આપી પિતાનું અસ્તિત્વ અને રહ્યું સહ્યું ગૌરવ ટકાવી રાખ્યું તે બધી બાબતેને જે તે વિષયના નિષ્ણાત આગેવાનોએ દીર્ઘ દૃષ્ટિથી વિશાળ અતિહાસીક સમાલોચનાપૂર્વક વિચાર કરવાનું રહે છે અને તે વિચારણના પરિણામે જે કંઈ મુદ્દાની હકીકત અને સિદ્ધાંત રજુ કરવામાં આવે તેમજ અનુભવસિદ્ધ ઘટનાઓ આગળ કરવામાં આવે તેને આપણે ભવિષ્યને માટે ઉપયોગ કરવું જોઈએ. સમાજના ઉત્કર્ષની કલ્યાણ માગે સુઘટીત સાધનને ઉપગ કરી હોત વૃદ્ધિની ચિંતા-કરનારા, ઉદાત્ત ભાવના અને વિશાળ દષ્ટિથી વિચાર કરનારા–સેવાભાવી. કાર્યકુશળ સમાજનેતાઓ સમક્ષ, જન તેમજ જૈનેતર સમાજેનો અઢીથી ત્રણ હઝાર વરસ સુધીનો ઈતિહાસઐતિહાસીક પુસ્તકોને ભંડાર, અનેક મહાન તિર્ધરે તેજસ્વી પુરૂષે ધર્મવીરે અને કર્મવીરેના જીવન ચરિત્રથી અંકીત, અનેક પ્રકારના વિધ વિધ વિષયોની બાબતોમાં અનેક જાતની મડાગાંઠે અને શું ને ઉકેલ કરતા ગંભીર રહસ્યથી ભરેલો, અનુભવપૂર્ણ બેધપાઠ શીખવતો ખડે પગે તૈયાર છે. તેને બરાબર ઉપગ કરવામાં આવે તો તે આપણને હાથ ધરેલ પ્રશ્નના ઉકેલ માટે મદદગાર થઈ પડે તેમ છે. લગભગ ત્રણ હઝાર વરસ સુધીનો દુનિયાને શૃંખલાબદ્ધ ઈતિહાસ ઉપલબ્ધ થઈ શકે તેમ છે અને તે એક અનુભવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86