Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
જમણુ-આસ તથા ચિત્ર માસમાં આવતી આયંબીલની ઓળી પ્રસંગેનું જમણ, અંકુશના કાયદાના મુળભૂત હેતુ ને મદદગાર થઈ પડે તેવું છતાં અટકાવવામાં આવેલ તેપણ સરવાળે-એકંદર રીતે આવા અંકુશે આશીર્વાદરૂપ થઈ પડયા હતા. એ જોતાં આપણે ઉપર જણાવી ગયા તેવા વરઘોડા-દેખાવે વગેરે ઉપર પણ રાજ્યસત્તાએ ખાસ અંકુશ મુકે હોત તો તે ખાસ કરીને જેનસમાજને એક મોટા આશીર્વાદ રૂપ થઈ પડતી કારણ કે પ્રમાણમાં જેનેતર સમાજે કરતાં જેનસમાજ આવા વરઘોડાઓ પાછળ દ્રવ્યને શક્તિનો અને સમયને દુર્વ્યય કરવામાં ઘણું ચડી જાય છે. હવે આપણે જાતે જ તે સંબંધમાં શાંતચિત્તે વિવેકપૂર્વક, લાભા લાભની દષ્ટિએ વિચાર કરી સામુદાયીક ઉત્થાન માટેસમાજના સર્વાંગી વિકાસ અને અસ્પૃદય માટે, ઉંડી ધગશ અને ખરી તમન્ના ધરાવતા હોઈએ, તે માટે સાચી તાલાવેલી જાગી હોય તો આવા અનેક રૂઢ રીવાજો અને રાહુ૨શમાં સમયને ઓળખી ધરમૂળથી ફેરફારો કરવાના રહ્યા અને શક્તિ તથા દ્રવ્યના વ્યયને સાચા કલ્યાણકર-લાભદાયો માર્ગે વાળવાનો રહ્યો. સમાજ-ઉત્થાનના પરમહીતકારક મહાભારત કાર્ય
પ્રદેશમાં આપણને સાચા સેવાભાવી, અંગત સુકાન કેને સ્થાપિત હિતો ( vested rights) ની લેશ સુપ્રત કરવું માત્ર પરવા નહી કરતાં તદ્દન નિઃસ્વાર્થ
- વૃત્તિથી અને પરમાર્થ બુદ્ધિથી તન મન અને ધનની પોતાની સર્વ શક્તિઓને ભેગ આપનારા, રચનાત્મક કાર્યક્રમમાં સાચા દિલથી અને વિશુદ્ધ ભાવથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com