Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 70
________________ આપીને અગર કી ઓલરશીપ આપી મેકલવા. તેમની પાછળ ખર્ચાયેલ નાણાને બદલે તેઓજ ભીન્ન ભીન્ન વિષના નિષ્ણાત બની પરદેશથી પાછા આવીને પુરેપુરા ૧ સમયમાં વાળી આપશે, એટલું જ નહી પણ તેઓ સમાજને અનેક રીતે મદદગાર અને ઉપયોગી થઈ પડશે અને ભવિષ્યમાં આપણે ઉત્તરોત્તર આવા પરદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરી શકીશું તેમજ આગળ જતાં નાણા મેળવવાની આપણી ચિંતા ઘણી ઓછી થઈ જશે. આ પ્રશ્ન એટલે બધો મહત્વને–ઉપયોગી–ઉત્તરોત્તર લાભકારક છે કે તેને હાથ ધરવામાં આગળ ધપાવવામાં આપણે જરાપણ વિલંબ કરવે જોઈએ નહિ. આ યોજનાથી પ્રતિવર્ષ કણબદ્ધ નિષ્ણાતે ભીન્ન ભીન્ન વિષયના વિશારોની હારમાળા ઉભી કરી શકાશે. લેખ વધારે લાંબા થઈ જવાની બીકે આ પ્રશ્નની વધારે ચર્ચા કરવાનું ઉચીત જણાતું નથી. ખાસ નવયુગના જમાનામાં તેની વધારે ચર્ચાની જરૂર પણ જણાતી નથી. આ પ્રશ્ન તાબડતોબ હાથ ધરવાથી સમાજને ઉત્કર્ષ કેટલો ઝડપી વેગ ધારણ કરશે.–સમાજને તેથી કેટ કેટલા લાભની પરંપરા સાંપડશે તે સૌકઈ સહેલાઈથી સમજી શકે તેમ છે. આ તબકકે આપણે બંગાળ અને બિહારમાં વસતા આપણા સરાક-જાતિના હઝારો ધર્મબંધુંસરાક જાતિનું એના ઉદ્ધાર માટેની પણ વિચારણા કરી ઉદ્ધાર કાર્ય લેવી જોઈએ સરાક ભાઈઓને આપણા જન સમાજમાં યોગ્ય સ્થાન આપી તેમને તદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86