Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
વળી તાજેતરમાં જ ઉપસ્થિત થયેલ શ્રી કેશરીયા
| તીર્થના પ્રકરણ સંબંધમાં તેમજ અન્ય તીર્થ રક્ષક તીર્થોને લગતા આપણા પરાપૂર્વના હક– કમીટીની સત્તા અને અધિકાર ઉપર થતાં આક્રમણને સ્થાપના સામનો કરવા માટે આપણે સામુદાયીક
બળનું સંગઠ્ઠન કરી હિમતભેર લડત એવા જોરશોરથી ઉપાડી લેવી જોઈએ કે જેથી આક્રમણકારી રાજ્યસત્તાને પણ નમતું આપવું પડે અને શુદ્ધ ન્યાય તેળવાની ફરજ પડે. ભારતવર્ષના સમસ્ત જૈન સંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ અને શ્રીમતી જેન કોન્ફરન્સ કાયમી તીર્થ રક્ષક કમીટીની સ્થાપના કરવી જોઈએ.
આપણે આમ કરવું જોઈએ અને તેમ કરવું જોઈએ આની જરૂર છે અને તેની જરૂર છે–સેવા મંડળ અને સેવા સદને ઉભા કરવા જોઈએ-સેવાભાવી આગેવાનોએ હાર પડવું જોઈએ—વગેરે વગેરે અનેક અનુસંગીક બાબતને લંબાણથી ચર્ચા કરી પરંતુ તે બધા કામ પાર પાડવા માટે લાખ રૂપિયાની જરૂર પડશે તે કઈ રીતે મેળવવા તેને ખાસ વિચાર કરવાની જરૂર છે. પુરતી આર્થિક મદદ માટેની વ્યવસ્થિત પેજના સીવાય એક ડગલું પણ ભરી શકાય તેમ નથી. દરેક બાબતમાં ડગલે ને પગલે નાણાની પહેલી જરૂર છે
પરા પૂર્વથી ચાલ્યા આવતા રૂઢ રીત-રીવાજો અને રાહ–રશમોમાં ઘરમુળના ફેરફારો કરી આપણે કેટલીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com