Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 81
________________ ૭ ? ગાઘા-પાટણ ગામ ગંભીર ’ થી શરૂ થતી કાન્ય કૃતિમાં મુક્સ્થાન પ્રાપ્ત કરેલ ગેાધા શહેર સારી વસ્તી ધરા· વતુ, અગ્રગણ્ય પ્રાચીન સમયના બંદરેામાંનુ એક સુપ્રસિદ્ધ મ ંદર હતું. આપણા સુપ્રસીદ્ધ ન્યાય વિશારદ ન્યાયાચા શ્રીમદ્ યશે!વિજયજી ઉપાધ્યાય મહારાજાએ સ’, ૧૭૧૭ માં ગેાઘામાં જ રહીને ‘ સમુદ્ર-વ્હાણુ સંવાદ નામા ઘણાજ રસીક, બેાધપ્રદ, અર્થગાંભીર્ય અને પદ લાલીત્યથી સૌ કાઇને આશ્ચર્ય મુગ્ધ કરે તેવા રાસ ૧૭ ઢાળમાં બનાવેલે છે. આ ગેાઘા દર અમદાવાદ જીલ્લાના ગેાધા તાલુકાનુ મુખ્ય શહેર ગણાય છે. બ્રીટીશ રાજ્ય અમલમાં દર તરીકે તેને ખરામર ખીલવવામાં નહિ આવ્યાથી તે દીવસે દીવસે પડતી દશામાં આવતુ જાય છે. આમ છતાં પણ તેની પ્રાચીન જાહેાજલાલીના કારણે તે મુખ્ય ત્રણ દેરાસરે એ જૈન ઉપાશ્રયા, અને એ જૈન ધર્મશાળાએ ધરાવે છે અને · અદ્યાપી પણ તે બધા સુવ્યવસ્થિત સ્થિતિમાં જળવાઇ રહ્યા છે. : ઉપરોક્ત ત્રણ દેરાસરા પૈકી શ્રી નવખંડાપાર્શ્વનાથનુ છે. તે ઘણું વિશાળ, રમણીય અને સર્વ રીતે આકર્ષીક છે. આ દેરાસરની વચ્ચે, શ્રી નવખંડાપાર્શ્વનાથજીનુ પરમ આલ્હાદક અને વિશાળ રંગમંડપ સાથે ભવ્ય મંદીર આવેલુ છે અને મુખ્ય દેરાસરની ચારે બાજુથી સુરક્ષીત કાઠાએ સાથેના મજબુત માંધણીના ગઢની અંદરના વિશાળ કમ્પાઉંડમાં ચારબાજી ચાર દેરાસરા-શ્રી શાંતિનાથજી, શ્રી સુવિધિનાથજી, શ્રી ચૌમુખજી અને નેમિનાથજીના આવેલા છે. ગામમાંના બીજા બે દેરાસરામાં એક શ્રી ચંદ્રપ્રભુજીનું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com r

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86