Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 79
________________ મારે ભાગ” જેવી હીન મને દશાને પ્રત્યેક વ્યક્તિએ ત્યાગ કરી ઉદાર ભાવપૂર્વક ન્યાય માર્ગને જ આશ્રય લે જોઈએ. સંયુક્ત બળથી, સામુદાયીક સંગઠ્ઠનપૂર્વક કાર્ય કરવાનો જમાને આવી પહોંચ્યા છે–ઉતીક–જાગ્રત થા એવી હાકલ પૂર્વક નવયુગના ઘડીયાળી વાગી રહ્યા છે Now or never ના સૂત્રનું રહસ્ય સમજી, આળસ અને પ્રમાદ ખંખેરી નાંખી, યા હોમ કરીને ચઢે--ફિતેહ છે આગેની ઉલ્લેષણાપૂર્વક શિસ્તપૂર્વકની આગેકુચને પ્રારંભ વગર વિલંબે કર જોઈએ. સૌને શાસન દેવ પ્રત્યેની શુદ્ધ હૃદય અને સદ્ભાવ પૂર્વકની પ્રાર્થના કે—સૌ ભાઈઓને–પ્રત્યેક અંતીમ વ્યક્તિને શાસનદેવ સન્મતિ આપે અને પ્રાર્થના સમાજ પ્રત્યેની પિતાની ફરજો અને જવા બદારીની સાચી સમજણ સાથે સમાજ પ્રત્યેનું રૂણ અદા કરવા પુરતા ભાવના, શક્તિ અને બળ અપે એજ અભ્યર્થના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86