Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
૭૮
- હસ્તકના જુદા જુદા ખાતાઓ પૈકી દેવ દ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય,
જીવદયા વગેરે ખાતામાં સારો વધારે છે, પરંતુ સાધારણ ખાતામાં તેમજ પાંજરાપોળ ખાતામાં ઘણે ટેટે છે. વ્યાપાર રોજગાર તદન પડી ભાંગવાથી કઈ જાતને વ્યાપારી લાભ પાંજરાપોળ ખાતે નથી. વસ્તીને હેોટો ભાગ ધંધાર્થે પરદેશ ચાલ્યા જવાથી પાંજરાપોળ ખાતું જેનભાઈઓને જ સંભાળવાનું રહે છે અને તે ખાતે છેલ્લા કેટલાક વરસોથી જુજ આવકના પ્રમાણમાં ખર્ચ ઘણો વધારે થતો હોવાથી દેવદ્રવ્યનું ઘણી મોટી રકમનું લહેણું ખેંચાય જાય છે અને પ્રતિ વર્ષ તેમાં વધારે થતું જાય છે એટલે સૌ ભાઈઓને આ બન્ને ખાતાઓ તરફ પિતાને ઉદાર હાથ લંબાવવા વિનંતિ છે.
ઉપરોક્ત પરિસ્થિતિ આગળ કરી સૌ યાત્રાળુ ભાઈઓને ગેઘાની યાત્રાને લાભ લેવા ફરી આગ્રહપૂર્વક વિનંતિ કરીએ છીએ:–માહે અકટેમ્બર સને ૧૯૪૯ વકોલ ન્યાલચંદ લક્ષ્મીચંદ શેઠ જીવણભાઈ ગોરધન નાણાવટી માણેકચંદ કરમચંદ સંઘવી રાયચંદ લલ્લુભાઈ
શ્રી ગેઘા જૈન સંઘના મુખ્ય કાર્યવાહકે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com