Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 76
________________ ૭ી આપવામાં તથા નિરૂદ્યમી બંધુઓને ધધે વળગાડવા માટે જરૂર પુરતી લોન આપવામાં ત્યા સુરક્ષીત દેખરેખ નીચે સસ્તા ભાડાની ચાલીઓ ઉભી કરવામાં તેમજ યેગ્ય વિચારણપૂર્વક બીજી જે કંઈક બાબતે નકી કરવામાં આવે તેવા કામમાંજ થવો જોઈએ. જેમને લોન આપવામાં આવે તેમની પાસેથી લેખીત દસ્તાવેજ કરાવી લેવાનું તથા તેમના ખર્ચે તેમને વીમે ઉતરાવી પોલીસી સેવા મંડળના કબજામાં રાખવાનું ધોરણ રાખવું તેમજ લેનની વસુલાત માટે યોગ્ય પ્રબંધ કરવો. કર્માદા ફંડના નાણું સેવા મંડળે મારફત આ રીતે લેનથી ધીરવામાં આવશે તે વસુલ આપવા માટે તેવી લેન લેનારતે શું બલકે તેની સાત પેઢી સુધીના વારસે આપણા જૈન સંઘના સામાન્ય વહીવટ મુજબ જવાબદાર રહેશે. આવી લેને કમે કમે વસુલ થતાં અન્ય બંધુ એને પાછી તે આપી શકાશે અને ઉત્તરોત્તર તેને લાભ લેનારાઓની વૃદ્ધિ થતી જશે વળી આવી લેન મેળવનાર રા–તેના પ્રતાપે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતાં લેનનાં નાણું પુરેપુરા વસુલ આપવા ઉપરાંત સમાજ તરફ-તેના સેવા મંડળ તરફ અવારનવાર પોતાને ઉદાર હાથ જરૂર લંબાવતા રહેશે. આવી લેન–સ્કોલરશીપની ચેજનાની ચેકસ સળતાને પુરા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વાષક રીપોટેથી મળી રહે છે. મગના ઢગલામાંથી કોઈ કરતું નીકળે તો તેની પરવા કરવી નહી. આગળ જણાવી ગયા છીએ કે નાણા મેળવવાની મુશ્કેલી કરતાં સાચા કાર્યકર્તાઓ મેળવવાની મુશીબત વધારે મેટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86