Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 74
________________ ૬૯ 1 રુજબ પા ની કે ધમણ વીને કે અનુમોદન કરીને પાપ કે પુણ્ય કર્મ બંધ થશે હોવાથી આવા ધર્માદા ફડના માલીક અને વહીવટ કરનારાઓ ઉપર જણુવ્યા મુજબ પાપ કાર્યોના મુખ્ય ભાગીદાર થાય છે તેની કેઈથી ના પાડી શકાય તેમ નથી. વળી ધર્માદા કુંડાની મીલકતમાંથી ધીરવામાં આવતી રક કવચી ખાટી થાય છે એટલે પાછી મેળવી શકાતી નથી. ખોડાઢોર-પાંજરાપોળ કે સાધારણ ખાતે ઘણી જગ્યાએ આવક કરતાં ખર્ચ ઘણું વધારે પડતું હોવાથી તે તે ખાતાઓ દેવદ્રવ્ય કે તેવા બીજા સદ્ધર ખાતાઓના હઝારો રૂપિયાના દેવાદાર બની જાય છે અને લાંબે ગાળે આ દેવું ભરપાઈ કરવાનું અશક્ય બની જાય છે. કહેવાતા દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય વગેરે સદ્ધર ખાતાઓના હઝારે રૂપૈયા કદીપણ ઉપયોગમાં ન લેવાતા દરદાગીના અને કીમતી ઝવેરાતમાં તેમજ બીજી જણોમાં તથા રોકડ રકમમાં નિરર્થક વગર વ્યાજવા પડયા રહે છે અને તેના સંરક્ષણ માટે આપણે ભયા-આર અને પઠાણેને મેટા ખર્ચે રોકવા પડે છે. વહીવટદારે કવચિત્ તેને અંગત ઉપગ કરે છે. દેવું ભરપાઈ કરવા તેઓ અશક્ત જણાતા લેણું ખોટું થાય છે. આવા ધર્માદા (religious and charitable ) Biat del 049791 બાબતમાં અનેક પ્રકારના ઉંડી વિચારણામાં લેવા ગ્ય કીસ્સાઓ આગળ કરી શકાય. તાજેતરમાં જ શ્રી કેશરીયાજી તીર્થના ભંડારમાંથી રૂપૈયા પંદર લાખની મનસ્વી રીતે ઉદેપુરના મહારાણાએ વ્યવસ્થા કરવા ધાર્યાનું આપણું જાણવામાં આવ્યું છે. આવા નાણા માટે હુંટ–ચેરી કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86