Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
૩
`દરની કલેશવક ઝગડાખોરી અને અંગત આક્ષેપાત્મક ગલીચ પ્રવૃત્તિએમાં જેટલા સમયની, શક્તિની અને દ્રવ્યની
ખાદી કરી છે તે તે ધાર્મિક અને સામાજીક ઉન્નતિના માર્ગ વપરાયા હાત તે જૈન સંઘની વર્તમાન પરિસ્થિતિ કઈક અવનવીજ ભાત પાડી રહી હૈાત. જન સાધુ ઉપદેશજ આપી શકે પણ આદેશ કરી શકે નહી એવી કેાઇ દલીલ કદાચ તેમના બચાવમાં આગળ કરવામાં આવે તે તે ઘડી ભર પણ ટકી શકે તેમ નથી. તેમને ચાલુ વ્યવસાય અને અનેક વિધ પ્રવૃતિઓનુ` બારીક નિરિક્ષણ કરવામાં આવતા સાફ સાફ જોઇ શકાશે કે તેવી પ્રવૃતિઓ કરતાં ધાર્મિક અને માજીક ઉત્કર્ષનું કાર્ય જૈનશાસનના જ્વલંત ઉદ્યોતમાં પરીણમતુ હાવાથી શતગણું કલ્યાણકારી અને સ્વ પર હીતસાધક હાવાથી પરમ ઉપકારક કાર્યોની કેાટીમાં મુકી શકાય તેમ છે એટલે ઉપરોક્ત ધાર્મિક સિદ્ધાંતને લેશમાત્ર પણ ક્ષતિ વ્હોંચાડયા સિવાય તેઓ જૈનધર્મના અને શ્રી સંઘના ઉત્કર્ષ માટે ઘણું ઘણું કરી શકે તેમ છે અને ધર્મના ઉદ્યોતના કાય માં તેમજ શ્રી સંઘની સાર્વત્રીક અભ્યુદયની દિશામાં તેઓ ધારે તે મ્હાટા ફાળા આપી શકે તેમ છે ભુતક્રાળના ગૌરવવંતા સમયમાં આ વર્ગ તરફથી સામાન્ય પ્રસંગે કે શાસન ઉપરના આક્રમણુ પ્રસંગે જયવંતા જૈન શાસનના ઉદ્યોતુ માટેઅને જૈન સંધના રક્ષણ નિમિત્તે જે જે મહાન કાર્ય ઉપાડી લેવામાં આવ્યા છે તે બધાની ગણના કરવા મૈસીએ અને તેના સવિસ્તર વિવેચનમાં ઉતરી જઈએ ત્તા લેખ ઘણા લાંખેા. થઈ જવાના ભય રડે છે એટલે જ તેના નિર્દેશ માત્રથી જ સતેાષ માનવાના રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com