Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
૫૮
કેળવણી નાસ્તિકતા તરફ દોરી જાય છે પરંતુ શાંત ચિત્ત ઉદાર બુદ્ધિથી નરી ખાલીશતાને ત્યાગ કરી એકદર રીતે વિચાર કરવામાં આવે તે તેમાં કેળવણીને લેશમાત્ર દોષ નથી. સકુચીત મનોવૃત્તિથી કંઇક અકડાઇમાં રહીને, કેળવાયેલ વર્ગ તરફ કેવળ ઉપેક્ષા અને એ પરવાઇ બતાવવામાં આવ્યાથી તે વર્ગના સ્વમાનને ક ંઇક ક્ષતિ ùાંચ્યાથી તે વ દૂરને દૂર રહ્યાનું જણાય છે. આ બાબતની વધારે ચર્ચા અત્ર અસ્થાને હાઇ એટલુ જ કહેવાનુ પ્રાસંગીક જણાય છે કે સાચી કેળવણી કદીપણ અનિષ્ટ રૂપે પરિણમતી નથી. કેળવાયેલ વર્ગમાં ધાર્મિક સાંસ્કાર અને ધ ભાવના માટેની પ્રેરણા ઉદ્ભવે, વૃદ્ધિ પામે, તેમની જીજ્ઞાસાને સંતાષ મળે તેવા પ્રયત્ના અને પ્રયાસેા કરવા ઉદ્યમવ'ત બનવુ જોઇએ.
કેળવણી સીવાય કોઇપણ રીતે સમાજ આગળ વધી શકે તેમ નથી એટલે જમાનાને અનુસરી વિવિધ પ્રકારની જુદીજુદી તમામ પ્રકારની કેળવણીની વૃદ્ધિ કેળવણીને માટે સમાજના આગેવાનાએ તન, મન આપવુ જોઇતુ અને ધનથી સદા પ્રયત્નશીલ રહેવુ
ઉત્તેજન જોઇએ. આપણા સમાજને માટે ભાગ વણીક મધુઓના હાવાથી વ્યાપાર ઉદ્યોગમાંજ આપણે રોકાયેલા છીએ એટલે જમાનાને અનુસરી ખાસ કરીને ઔદ્યોગીક કેળવણીની સમાજને ઓછી જરૂર નથી. કેળવણીના વિવિધ ક્ષેત્રમાં આપણે પછાત પડી જવાથી અન્ય ક્ષેત્રમાં તે આપણું સ્થાન જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com