Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 59
________________ ૫૪ કરી આપવો જોઈએ. સેવાસદનમાં જોડાનાર માટે કંઈક ઉદાર નજરે ખોરાકી–પોષાકી વગેરેને વ્યવસ્થિત પ્રબંધ કરી તેમને દીશા સૂચન માટેની યોગ્ય કાર્યવાહીસલાડુ–સૂચના પૂર્વકની નિયમાવળી તેયાર કરવી જોઈએ. વળી આવા સેવાસદનેમાં જરૂર પુરતું પુસ્તકાલયનું સાધન પણ હેવું જોઈએ કે જેથી સમાજ સેવકો જેન કુટુમ્બી. જનોથી છૂટા થઈ સેવાસદનમાં જેઓ ન જોડાઈ શકે તેમને જરૂરીયાત મુજબ નિર્વાહ માટેનો ગ્ય પ્રબંધ કરી આપી તેમની સેવા વૃત્તિને, એગ્ય દીશા સૂચન સાથે બને તેટલો લાભ લેવા તત્પર રહેવું. આવા સેવાભાવી સેવાભાવી કાર્યકરો અને સ્વયંસેવકોથી કાર્યકરે અને વ્યવસ્થા પૂર્વક કામ લેવામાં આવે તે સ્વયંસેવક ચોકસ લાઈનરી નકી કરી તે મુજબ બંધુઓનું આગળ ધપવામાં આવે તો સામાજીક વીશાળ ઉત્કર્ષનું કાર્ય ઘણું સરળ થઈ પડે. કાર્યક્ષેત્ર આવા સામાજીક ઉત્કર્ષના પરમ કલ્યાણ કારી અને ઉત્તરોઉત્તર લાભદાયી કાર્યમાં જે કંઈ શક્તિને અને દ્રવ્યને વ્યય થશે તે તરતમતાએસર્વ રીતે સાર્થક અને ફળદાયી (Propuctive ) જ થઈ પડશે. વળી દ્રવ્યના વ્યય કરતાં પણ કેવળ સેવાભાવ અને ઉપગાર વૃત્તિથી જ તેમજ ઉદારભાવનાથી સમાજને મોખરે આવી ઉભેલા વ્યવહાર કુશળ અને જુદા જુદા વિષયના નિષ્ણાત (Experts) કાર્યકરો સાચા હૃદયથી પિતાની શારીરીક અને માનસીક શક્તિને જે ભેગ આપશે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86