Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
નહિ માની લેતાં તેના કેવળ સંચય–સંગ્રહ અને વૃદ્ધિનું જ લક્ષ્ય નહી રાખતાં, તેને સતત ચાલુ ઉપગ યેગ્ય વ્યવસ્થા અને વીવેકપૂર્વક નીરંતર કરતા રહેવું જોઈએ. સાચી દિશામાં પ્રમાણીકપણે અને ઉત્સાહપૂર્વક કામ કરનારાઓ મેળવવાની જેટલી મુશીબત છે તેટલી આવા કાર્યો માટે આર્થિક મદદ મેળવવામાં નથી વણિકબુદ્ધિથી પિતાના દ્રવ્યને દાનમાગે ઉપયોગ કરનારાઓ વ્યસ્થાપૂર્વક થતા કાર્યની ગ્ય તુલના કર્યા પછી જ પુખ્ત વિચાર કરીને જ દાન કરવા પ્રેરાય છે. કાર્ય કરનારના અભાવે કવચિત્ કામ અટકી પડે છે પરંતુ નાણાની મુશ્કેલીથી સુવ્યવસ્થિત કાર્ય અટકી પડતું નથી. કામ કરનારાઓની સમાજમાં કાંઈક પ્રતિષ્ઠા જામ્યા પછી તે નાણા મળતા જ રહે છે છેલ્લા વિશ્વયુદ્ધ દરમીયાન તેમજ તે પછીના સમયમાં કેટલાક ભાઈઓ ઘણી સારી કમાણી કરી શકયા છે તેમની પાસેથી ગ્ય મદદ મેળવવાની સમાજ કંઈક આશા રાખે એ તદ્દન સ્વાભાવીક છે. સમાજના અગ્રગણ્ય નેતાઓ પાસે
એક થયેલ દ્રવ્ય અમુક દષ્ટિએ સમાજના આધુનિક રીઝવ ફેડરૂ૫ ટ્રસ્ટ જેવું છે. અને તેના ધનિક પાસેનું માલીકને ટ્રસ્ટી તરીકેની સ્થિતિમાં ગણું તેના સંગ્રહીત દ્રવ્ય ઉપયોગ માટે દબાણ કરવા અને તેને ટ્રસ્ટ જેવું છે દૂરૂપયેગ થતો અટકાવવા સમાજ હકદાર
એટલે ધનિકે છે. એવી માન્યતાને જમાને નજીક આવતે તેના ટ્રસ્ટી છે જાય છે. સદ્ભાગ્ય-પુણ્યબળે પ્રાપ્ત થતા ધનને
માલીક પિતાને ટ્રસ્ટી તરીકે ગણે અને સદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com