Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
સમાજના સાચા અભ્યદય–ઉત્કર્ષ કે પ્રગતિ સાધવા માટેની અવાર નવાર અનેક તકે મળતી રહે છે તેમજ તે તકેને સઉપયોગ કરી લેવા માટે પણ તેમને પુષ્કળ સમય ફાજલ હોય છે. સમાજ તેમની આજ્ઞાને શીરોધાર્ય માની લઈ આડા અવળા વિચારે બાજુ ઉપર મુકી, તેમને અનુસરવા ખડે પગે તૈયાર જ હોય છે. આ પ્રકારની અનેક વિધા અનુકુળતા અને સગવડભરી પરિસ્થિતિ છતાં પણ તેમના તરફના પૂરતા માનપૂર્વક દીલગીરી સાથે કહેવું પડે છે કે આ બાબતમાં સામાજીક ઉત્કર્ષ કે અભ્યદય સાધવામાં ગૃહસ્થ આગેવાનો જેટલીજ છે તેથી વિશેષ આ વગે પણ ઉપેક્ષા અને ઉદાસીનવૃતિ જ દાખવ્યા છે અને તેથી જ નજીકનો ભુતકાળ ગૌરવવંતે જેવાને આપણે ભાગ્યશાળી બની શકયા નથી. બેશક આપણે ઉત્સવ કે ઉઘાપને, પ્રતિષ્ઠા મહોત્સવ કે ઉપધાન પ્રસંગે ઘણું ઘણું સંપૂર્ણ ધામધૂમપૂર્વક ઉજવ્યા પરંતુ સમાજની સાચી ઉન્નતિ
કે સર્વાગી વિકાસ તરફ જોઈએ તેટલું સમાજના સ- લક્ષ્ય કેઈએ આપ્યું જ નથી. હીંમત સાથે ર્વાગી વિકાસ નિડરતાપૂર્વક કહેવું જોઈએ કે આંગળીના તરફ એ વર્ગ- ટેરવા ઉપર ગણી શકાય તેવા ગણ્યા ની ઉદાસીનતા. ગાંઠયા અપવાદ સિવાય આ વર્ષે સમા
જની સર્વદેશીય ઉન્નતિને કદી પણ વિચાર કર્યો હોય તેમ જણાતું જ નથી. રાજ્ય સર્જક કે વિરોધીઓના આક્રમણ પ્રસંગે તેમાંથી અસ્તિત્વ ધરાવતા પિતાના તીર્થોને બચાવી લેવા માટેની જેનસમાજની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com