Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
તે એક પણ તક નિરર્થક જવા દેવી જોઈતી નથી. ધાર્મિક તેમજ સામાજીક ઉત્કર્ષના મહાભારત કાર્યમાં
દેશભરનાં જેનસ્વયં સેવકની અસાધારણ સેવાભાવી મદદ મેળવવાની જરૂર છે. તેઓને સાથ અને કાર્યદક્ષ અને સહકાર, તેમણે વ્યવસ્થાપૂર્વક મેળનેતાઓની વેલી તાલીમ અને જમાવેલી તાલબદ્ધ પ્રાથમીક પ્રવૃત્તિઓ તેમને હૃદયંગમ સેવાભાવ અને જરૂરીયાત ઉત્તમશીસ્ત ( dicipline) તેમનું વિનીત
અને નિડરતાપૂર્વકનું વર્તન, ખડતલ શારિરીક બંધારણવગેરે અનેક બાબતો સમાજનું વિચારબળ કેળવવામાં, તૈયાર કરવામાં આવેલ એજનાઓની રૂપરેખા સમજાવવામાં, આજુબાજુના વાતાવરણને દરેક રીતે અનુકુળ બનાવી લેવામાં, રચનાત્મક કાર્યક્રમને આગળ ધપાવવામાં આપણને ઘણી ઘણી રીતે મદદગાર અને ઉપચોગી થઈ પડશે. આવા નવલેહીયા–ઉત્સાહી યુવાનોને સાચી ઠેરવણું આપવા માટે સાચા દીલના, સેવાભાવી, વ્યવહારકુશળ અને કાર્યદક્ષ આગેવાનોની આપણે પ્રથમ દરજજે પહેલી જરૂર છે. તેવા આગેવાને મેટી સંખ્યામાં એકદમ ન મળી શકે તે અનવા જોગ છે તેમ છતાં પણ રાષ્ટ્રીય હીલચાલની આગે કુચમાં દેશભરની તમામ પ્રજાએ સાથે હાથમાં હાથ મીલાવીને જૈનપ્રજાએ પણ સારો ફાળે આપે છે તે જોતાં, યુદ્ધ સમયે જ્યારે યુદ્ધની નાબત ગડગડે છે, દેશ ભરની પ્રજાને હાકલ કરતાં રણશીંગડાં ફેંકાય છે અને ભાટ-ચારણ (પુરાતન કાળના યુદ્ધ સમયના મુખપત્રો)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com