Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 37
________________ જરૂર છે. કુદકે અને ભુસ્કે આગળ વધતી જેનેતર સમા-. જેની હરોળમાં રહેવા જેવી સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી જ કંઈક આગળ વધવાને વિચાર કરી શકાય. નવયુગના આ. જમાનામાં સાર્વત્રીક ઉત્કર્ષ માટેના અનેકાનેક પ્રબળ સાષને આપણી સન્મુખ ભર્યા પડયા છે તેને બરાબર પુરેપુરે ઉપયોગ કરવામાં આપણે જરા પણ કચાશ રાખવી જોઈએ. નહી. પ્રમત્ત કે સુશુપ્ત દશામાં બે પરવાઈથી પડયા રહેવાનું આપણને હવે પાલવે તેમ નથી. રાજકીય, ઔદ્યોગીક, ધાર્મિક કે સામાજીક તમામ. ક્ષેત્રોમાં આગેકૂચ માટેની સામુદાયિક હીલવર્તમાન સ- ચાલો એને પ્રવૃત્તિઓની ધરખમજનાઓ. મયનું અનુકુળ તયાર કરી તેની રૂપ-રેખા અનુસાર આગે-- વાતાવરણ, કદમને જ આ જમાને છે. સહકાર અને. સંગઠ્ઠન પૂર્વકની સામુદાયિક પ્રવૃત્તિ જ, સાચું માર્ગ દર્શન અને હૃદયપૂર્વકની સેવાભાવી આગેવા-- નની દેરવણી મળતાં સહેલાઈથી કાર્યસીદ્ધિ કરી શકે તેમ છે. સચેત અને જાગ્રત થઈ જેરથી બારણું ખખડાવવાની જરૂર છે. નાના તળાવ કે મોટા સરોવરમાં એકાદ નાની કાંકરી ફેંકવા માત્રથી તે જગ્યાએથી પાણીના કુંડાળા વળવાની શરૂઆત થતાં તે છેવટ ચારે બાજુના કીનારા સુધી ફેલાતા જાય છે મુદ્દાની હકીકત ધ્યાનમાં રાખીને સમાજના આગે-- વાએ પ્રત્યેક બાબતમાં આજોલને જ રહેતા કરી દેવાની જરૂર છે દેશભરના વર્તમાન પરિસ્થિતિ જોતાં દેશ-કાળના. પરિવર્તને સર્વ રીતે આપણને મદદ કરવા તયાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86