Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
ડહાપણપૂર્વકની બનતી ત્વરાએ હાથ ધરવા પ્રમાદગ્રસ્ત રહીશું તો પછી પરિવર્તનશીલ જમાનાના પ્રખર, બબને અગરતો રાષ્ટ્રીય પ્રજાકીય સરકારની રાજ્યસત્તાના પ્રતાપને આધીન થઈ લાચારીથી સામાજીક સુધારા આપણે સ્વીકારી લેવા પડશે અને તે વખતે ઘણું મોડું થયું હશે.
જૈનધર્મ અને જનસમાજની પ્રાચીન ભુતકાલીન જહાજલાલીને, અર્વાચીન પરિસ્થિતિને, ઉત્તરોત્તર ક્ષીણ થતી જતી આપણી સામુદાયીક શક્તિને વર્તમાન દશાને, સમાજનું સુકાન કેવા મહાનુભાવ પુરૂષોને સોંપવું જોઈએ તે બાબતને આગેવાનૈના ગુણ-દેષ અને ત્રુટીઓના સવિસ્તર વિવેચન સાથે કાર્યસિદ્ધિ માટે સમાજને તેના પ્રત્યેક અગીભુતે મેમ્બરોની મદદની કેટલી બધી જરૂર છે તે બાબેન, સમાજની અવનત દશા થઈ પડવાના કારણે વશેરેને આપણે સર્વગ્રાહી દષ્ટિએ વિચાર કર્યો. હવે આધુનિક સમયને અનુલક્ષીને બરાબર લક્ષ્યમાં રાખીને બને ઉત્કર્ષ કેમ થાય, તે બાબે કંઈક સમાલોચના મનનપૂર્વકની વિચાર રણા કરીએ. ભુતકાળના સર્વદેશીય અનુભવને આગળ કરી નજર સન્મુખ રાખી, જેનેતર સમાજે કઈ રીતે આગળ વધી રહી છે તેને વિશાળ દષ્ટિથી, બરાબર અભ્યાસ કરી આપણા ઉત્કર્ષ માટે ધર્મ અને સમાજના ઉજવળ ભાવિન ઘડતર માટે કંઈક સંગીન જનાઓ તયાર કરી તે સયાજ સન્મુખ એગ્ય વિચારણા અને ચર્ચા માટે છે કરવાની રહે છે. પ્રથમ દરજજે યાસુદી થાય તે ઉત્કર્ષ માટે સમાજનું વિચાબળ કેળવવાની નિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com