Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
આપણે સાધુ વર્ગ પરંપરાની પ્રણાલીકામાંજ તણચે જાય છે. ધામધુમ અને દેખાવો કરવાના વ્યાહમાં ફસાઈ જઈ, દીર્ઘ દષ્ટિ કે વિશાળ ભાવનાપૂર્વક સાચી પ્રગતિની દિશા તરફ નથી કેળવ્યું સામુદાયીક વિચારબળ કે નથી આપ્યું સમાજને સાચું માર્ગ દર્શન કે નથી કોઈ રચનાત્મક કાર્યક્રમને આરંભ કરાવ્યો કે, નથી દીપા
વ્યું સમાજનું નેતાપદ સમાજના વીચારશીલ કાર્યદક્ષ પુરૂષોએ સર્વગ્રાહી દૃષ્ટિથી તેમના તરફ મીટ માંડી કેવી કેવી ઉદાત્ત ભાવનાઓના સ્વપ્ના સેવ્યા હશે તેમાં નિરાશાજ પ્રાપ્ત થયેલી જણાય છે.
હજુપણ “જાગ્યા ત્યાંથી સવાર –“ભુલ્યા ત્યાંથી ફરીથી ગણે”-એ સૂત્રો અનુસાર તેમજ Better late than never
ની અંગ્રેજી કહેવત મુજબ સત્કાર્ય કદી એ વર્ગ મન પણ હાથ ધરવામાં ન આવે તેના કરતાં ઉપર થે તો મોડું મોડું પણ હાથ ધરવામાં આવે તે હજુ પણ સ- વધારે યોગ્ય ગણાય એ મુદ્દો ખ્યાલમાં માજ પ્રત્યેનું રાખી, તેમના સાધુ ધર્મને લેશમાત્ર ક્ષતિ રૂણ અદા કરીને પહોંચાડયા સિવાય સમાજેસ્થાનના શકે. કાર્યમાં તેઓ ઘણું ઘણું કરી શકે તેમ
છે જબરજસ્ત ફાળો આપી શકે તેમ છે પરંતુ તે માટે કંઈક હદય પલટાની દષ્ટિકોણ (angle of vision) બદલવાની અનિવાર્ય આવશ્યક્તા છે. કેવળ સંપ્રદાય દષ્ટિ કે સંકુચિત મનોવૃત્તિ બને તીલાંજલી આપવાની જરૂર છે.
જે સમાજ ગમે તેવા કપરા કાળમાં પણ તેમની હરેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com