Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
રસ લેનાર, સમાજ હિતના કાર્યમાં જેને જેને સાથ અને સહકાર મળે તેમને જરૂર જણાતાં યાચિત પુરસ્કાર આપી ને પણ અપનાવી લેનારા, સમાજ-ઉત્કર્ષના ધ્યેયની સીદ્ધિ માટેના સાધનો મજબુત બનાવનારી જનાઓ બાબે તેમજ સંગઠ્ઠનપૂર્વક તેને અમલમાં મુકવા સંબંધમાં રાત-દીન અવિરત ઉત્સાહ અને ખંતપૂર્વક વિચાર કરતા રહી ઉદ્યમશીલ રહેનારા, નવયુગના સાચા સ્વરૂપને પીછાની લેઈ સમાજને આગેકદમ પૂર્વકની દરેક પ્રકારની પૂર્વ તૈયારી માટેની એક પણ તક જતી નહી કરનારા, કૃતનિશ્ચયી, ચારિત્રશીલ, પ્રમાણીક, ઉદારદીલના મહાનુભાવ પુરૂના. હાથમાં સમાજનું સુકાન સંખ્યા સિવાય આપણું સીદ્ધિ નથી થઈ બેઠેલા, કહેવાતા આગેવાનના દહાડા હવે ભરાઈ ગયા છે. તિલોભી, માનભુખ્યા, સ્વાર્થિ, મનસ્વી રીતે સમાજનું ગાડું ગબડાવ્યે જનારા પિતાને ફાવે તેમ હાંકયે રાખનારા, તેજોષી ઈMખેર, કદાગ્રહી, સમાજના સેવક થઈને રહેવાની વૃત્તિ ધારણ કરવાને બદલે શીરછત્ર બની બેઠેલા આગેવાનો ને હવે સમાજ આ કાંતિ યુગના જમાનામાં નિભાવી લઈ
શકે નહી દેશભરમાંથી વિદાય લેતી બ્રીટીશ ચાર ફરીહકુમતના પ્રદેશમાં કે રાજસ્થાની પ્રદેશમાં વળેલ ક્રાંતિનું ચોમેર-સર્વત્ર ક્રાંતિનું મોજું ફરી વળ્યું મેજી–-સર્વત્ર છે. રાજકારણ કે અર્થકારણમાં ધાર્મિક કે ફેંકતે કાંતિ- વ્યવહારીક બાબતમાં શેઠાઈ કરતા શ્રીમંત ને પવન વર્ગમાં કે નોકરી કરતા નેકરીયાત વર્ગમાં
ઔદ્યોગીક સંસ્થાઓમાં કે મજૂર મંડળોમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com