Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ તિર્થકરોની માફક ચરમતીર્થકર શ્રીમહાવીર ભગવાને સ્થાપેલું તીર્થમરૂપે જેનધર્મ અને તેને અનુસરનાર જૈનસંઘ યા જૈનસમાજ અનેક પ્રકારના ઝંઝાવાતે અને પ્રત્યાઘાતીબળોની વચ્ચે પણ અદ્યાપિ પર્યત ઉચ્ચ મસ્તકે ટકી રહ્યો છે. સામાન્ય રીતે જે ધર્મ અને તેના અનુયાયીઓ રાજ્યને આશ્રય ગુમાવી બેઠેલા હોય છે તેમને મધ્ય યુગમાં તેમજ બ્રીટીશ રાજ્યની સ્થાપના પહેલાં અનેક પ્રસંગોએ ઘણું ઘણું સહન કરવાના મકા આવી પડયા છે. આવા પ્રસંગે જૈનધર્મને અને તેના અનુયાયીઓને અનેક વખત ઉભા થયાની ઇતિહાસ ગવાહી આપે છે છતાં પણ તેમાંથી તેઓ વધતું-ઓછું નુકશાન વેઠીને પણ બચી ગયેલ છે. આરપાર પાર ઉતરેલ છે આ પ્રકારના જૈનધર્મ અને સમાજને ઉત્કર્ષ આધુનિક સમયને અનુલક્ષીને કેમ થાય તે આપણા આગેવાનોએ ખાસ વિચારવાનું છે. કેવળ વિચારણાથી તે કાર્ય સિદ્ધ થઈ શકે નહિ પરંતુ સંગીન વિચારણાના પરિણામે સર્વાગી વિકાસ અને ઉત્કર્ષ માટે ધરખમ જનાઓ તૈયાર કરી તેને સત્વર અમલમાં મુકવા માટે ગમે તેટલા ભેગે પણ કટીબદ્ધ થવાની જરૂર છે. ૨૫૦૦ વરસ પહેલાં વર્તમાન સમયમાં પ્રચલિત જનધર્મ અને સમાજ (ચતુર્વિધ સંઘ) ની સ્થાપના થઈ ત્યારે દેશ-કાળ કે હતા, આજુબાજુનું સંક્ષુબ્ધ વાતા. વૃરણ કેટલે દરજજે અનુકૂળ કે પ્રતિકૂળ હતું તેને અને - ત્યાર પછી વખતના વહેણનાં ૨૫૦૦ વરસના ગાળા દરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86