Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
જોડાણથી આપણને પ્રત્યેક બાબતમાં અનેક પ્રકારના બોધપાઠ અને અનુભવસીદ્ધ શીક્ષા વચને આપણી નજરે સન્મુખ ઠલવાઈ રહ્યા છે. આધુનિક સંગે અને સારા છક પરિસ્થિતિને સુક્ષમ પણ વિશાળ દષ્ટિથી આપણે વિચાર કરી તેને બને તેટલે લાભ લેવા જોઈએ. જૈનધર્મને ઉત્કર્ષ દમામપૂર્ણ દેખાવેથી કે આડંબર
યુક્ત ધામધુમ અને ઠાઠમાઠ સાથેના દેખાવે કે મોટા મોટા વરાડાઓ અને ખાલી દેખાવે ધામધુમથી કરવાની દ્રષ્ટિથી કે ગતાનગતિકતાના સાચે ઉર્ષ સિદ્ધાંતને પ્રાધાન્યતા આપી, કેવળ વાહવાહ નથી. કહેવરાવવા ખાતર યાતે માથે આવી પડેલ
કારભાર ઉકેલવાની બુદ્ધિથી ઉપદેશક વર્ગના વિચારેને હદ ઉપરાંતનું મહાવ આપી, વિશુદ્ધ ભાવના અને ઉચ્ચ ક્રિયાશીલતા ગૌણુદશામાં મુકાઈ જાય તે રીતે કંઇક ખેંચાઈ જઈને દેખાદેખી કે ખાલી વાહવાહ કહેવરાવવાના વ્યાપેહમાં ફસાઈને, સસ્તી ઠતિ કે નામના આટી જવાની ભાવનાથી વિચારશીલપણાની ઉણપનું પ્રદર્શન કરી સુષ્ક મદશામાં મગ્ન રહી કરવામાં આવતા ઉત્સ–મહાત્સથી જ સારી રીતે થઈ શકે છે એવી માન્યતાઓ અને ખ્યાલે હવે આપણે ખંખેરી નાંખવા જોઈએ. છેલ્લા ૫૦–૬૦ વરસોમાં મુંબાઈ, અમદાવાદ, સુરત, પાટણ, ભાવનગર જેવા ડેટા શહેરોમાં આપણે વરઘોડા, રેખા અને ધામધુમ પાછળ લાખો રૂપિયાને વ્યય કર્યો હશે તેથી સમાજ કે વ્યક્તિગત પુણ્યબળ કેટલું વધ્યું છે તે જ્ઞાની મહારાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com