Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 13
________________ કે ઉપગ થી હિત ધમક, મધપાન શ્રમધર્મની દવજા પુરષ્કારમાં ફરતી હતી, પરંપરાના પુજારીઓમાં જાળા-ઝાંખરાના ઘરેથી દટાઈ ગયેલ રૂઢીઓનું બળ એટલું બધું જામી ગયું હતું કે તે વખતના ત્રેવી.શમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ સ્વામીના અનુયાયી જૈન સમુદાય ઉપર પણ તેની અસર પહોંચી હતી, પુરૂષ વર્ગને અનહદ પ્રધાનત્વ અપાઈ રહ્યું હતું અને નારીગણને તદ્દન પશુની કેટીમાં મુકી દેવામાં આવ્યું હતું યજ્ઞયાગાદિ પ્રસંગે થતી હિંસાના પરિણામે માંસાહાર અને મદ્યપાન ઘણું વધી ગયા હતા અને વેદ વિહિત ધર્મના સાયા નીચે તેને છડે ચેક ઉપયોગ થતો હતે, આ બધી હાનિકારક અને પાપમૂલક ઘટનાઓ સામે, તેનાથી નીપજતા અનર્થો અને પ્રત્યાઘાતી બળો સામે ભગવાન મહાવીરે સખ્તમાં સખ્ત જેહાદ પિકારી હતી અને તેમાં તેમને ઘણે અંશે વિજય પ્રાપ્ત થયે હતો. વળી સદભાગ્યે તેમના જ સમકાલીન બુદ્ધ ધર્મના સ્થાપક ગૌતમબુદ્ધ પણ તેમના સંઘની સ્થાપના કરીને ઉપરોક્ત તમામ પ્રત્યાઘાતી બળે વિરૂદ્ધ બંડ ઉઠાવવામાં ઓછી જહેમત ઉઠાવી નહોતી. આ બાબતની લંબાણ ચર્ચા અહીં કંઈક અસ્થાને હોઈ એટલું જ કહેવું બસ થઈ પડશે કે ભગવાન્ મહાવીરે સ્થાપેલ ચતુર્વિધ સંઘ-જન સમાજ હાલની માફક કેવળ મોટા ભાગની વણીક જ્ઞાતિમાંજ સંકેચાઈ ગયેલો હતો પરંતુ બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર ઉપરાંત હાલમાં અસ્પૃશ્ય ગણુતા હરિજન વર્ગને પણ તેમાં સ્થાન હતું અને વ્રતધારીઓની સંખ્યા લાખાથી ગણાતી હતી ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86