________________
વાળી પણ બને છે. ક્ષીતીથિ યુક્ત પૂર્વની તિથિ પૂની તિથિના નામવાળી જ રહે એમ નહીં પણ ઉત્તર તિથિ એટલે ક્ષીણ તિથિની સંજ્ઞા પણ અપાય છે, ” ( વી. પુ. ૧૫, અ. ૨૦, પૃ. ૩૨૨)
કરાતી તેરશને ચૈાદશનું
(૫) તેના (ચૌદશના) ક્ષયે
નામ અપાય છે.
: ૨૯ :
( વી૨૦ પુ. ૧૫,
જૈનેતર એકાદશી મહાત્મ્યમાં કથન છે કે— (अ) - एकादशी यदा नष्टा परतो द्वादशी भवेत् । उपोष्या दशमी विद्धा मुनिरुद्दालकोऽब्रवीत् ॥१॥ ઉદ્દાલક મુનિ કહે છે કે એકાદશી ધટે અને ખીજે દિવસે બારશ આવે તો દશમી વિદ્યા એકાદશી ઉપવાસ કરવાને યાગ્ય છે (મનુસ્મૃતિ).
(૨)—જાણ ત્યિન્ય, ધૈ: શ્વેત દ્વાોવ્રતમ્ | पारणं च त्रयोदश्यां तैः कृतं कोटिगोवधम् ॥२॥ એકાદશી વીતાવી બારશે એકાદશીનું વ્રત કરે અને તેરશે પારણું કરે તેને ક્રેડ ગાયાની હત્યા લાગે (સભવિત છે કે નીમા મતવાળા માટે ભાગે આ રીતે વ્રત કરે છે.)
()પાશી યવા નાચિત્, રામ્યાં દુષિત્તા તિથિઃ । वृद्धिकाले भवेद् दोषः क्षयपक्षे तु पुण्यदा ॥ १ ॥ અગ્યારશ કદાચ દશમમાં દુષિત બને (દેશની વિદ્ધ હોય ) તે વૃદ્ધિમાં દોષરૂપ છે ( દસમી વિદ્ધ તેમજ વૃદ્ધિ પામેલ અગ્યારશ દુષ્ટ છે ) અને ક્ષયમાં પુણ્યપ્રદ છે ( ક્ષીણ થષ્ટ દશમમાં મળેલી અગ્યારશ પુણ્યદાયી છે ).
વાસ્તવમાં દશમી વિદ્ધ અગ્યારશ તે અગ્યારશ જ છે. એક અશુદ્ધ ગાથા
પ્ર૦—એક ગાથામાં તે તેરશે પાખીની જ મના છે, તમે ઉપર જે પ્રમાણુ ટાંકયા છે તે બધા ય ક્ષયપ્રસગે ચૌદશે તેરશ કરવાનું આદેશે છે અને તણા પણ એ જ વસ્તુને સ્વીકારે છે; છતાં એક ગાથા તેના વિરૂદ્ધમાં પડે છે તેના ખુલાસા અવશ્ય થવા જોઇએ. તે ગાથા આ છેઃ
छट्ठीसहियं न अट्टमी, तेरससहियं न पक्खियं होइ ॥ पडवे सहियं न कयावि, इयं भणियं जिणवरिंदेहिं ॥१
છઠ્ઠું આઠમ, તેરશે પાખી અને એકમે પાખી ન થાય, એમ શ્રી જિનવરેન્દ્રનું વચન છે. ( પ્રવચનપરીક્ષા પૃ૦૩૨૨ ) (વીર્॰ પુ॰ ૧૫, અ. ૧૧, પૃ૦ ૧૩૫) આ ગાથાનું સમાધાન થઇ જાય એટલે આ વિષયને સથા ઊકેલ આવે.
ઉ—આ ગાયાને ભિન્ન ભિન્ન દષ્ટિએ તપાસીએ એટલે તેના પરમાર્થ સ્વય ખ્યાલમાં આવી જશે.
ખધખેસતી થાય, કિન્તુ જિનાગમમાં પૂનમની પાખી આદેશ ૩–દિ પૂનમે પાખી કલ્પવામાં આવે તે આ ગાયા જ નથી, છતાં આ ગાયાકારને પૂનમે પાખી માનવાને પક્ષ કે ભ્રમ હોય અને એ ખ્યાલથી તેસમથિં પાઠ લખ્યા હાય એ બનવાજોગ છે, એ રીતે તે પૂનમે પાખી થાય એવું માનનારા જ આ પાઠના વિશ્વાસ કરી શકે ( જુએ નસંચયળ ગાથા ૨૮૪)
)
|
૧-ગાથાકાર છઠ્ઠું આઠમ કરવાની મના કરે છે. સાતમ
આઠમ કરવાની મના કરતા નથી એટલે અહી તે પૂર્વાના નિયમ બરાબર સ્વીકારે છે.
રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨-પાખી શાશ્વતકાળથી ચૌદશે જ આરાધાય છે. તેને ક્ષય થાય ત્યારે તેરશ જ ચૌદશ બને છે. જ્યારે ગાથાકાર તેરશે ચૌદશ કરવાની મના કરે છે એટલે અહીં ક્ષચે પૂર્વાના જ નિષેધ કરે છે કિન્તુ ચોદશ ધટે ત્યારે તેનું અનુષ્ઠાન કયારે કરવુ? તે માટે આ ગાથામાં કૈં સૂચન નથી. વારતવિક રીતે જેને ચૌદશનુ અનુષ્ઠાન કરવું છે તેના માટે આ ગાયા નિરૂપયેાગી છે.
|
૪–આ કથન ચામાસીને અંગે પણ નથી કેમકે ગાથામાં પર્ણિય શબ્દના પ્રયાગ કર્યો છે. વળી ચામાસીને ક્ષય થાય ત્યારે શું કરવુ? તેના ખુલાસા આ ગાથામાં નથી. અર્થીપત્તિથી કાઇ એમ પણ માનશે કે તેરશે પાખી ન કરવી અર્થાત્ તેરશે ચામાસી કરવી.
૫–ગ્રંથકાર એકમે પાખી કરવાની મના કરે છે, એટલે તેમના મતે ચૌદશે અને ચૌદશ ઘટે તે। પૂનમે પાખી કરવાની વ્યવસ્થા હોય એમ પણ કલ્પી શકાયછે. ૬-પ્રાચીન કાળથી ચાથે સંવત્સરી, ચૌદશે ચૌમાસી અને ચૌદશે પાખી કરાય છે. પ્રસ્તુત ગાથાકાર આઠમની વ્યવસ્થા કરે છે, પાખી માટે નિષેધ કરે છે; જ્યારે સાંવત્સરી તથા ચામાસી માટે માન છે.
આ દરેક વિચારણાને નિષ્કર્ષ એ જ છે –ચૌદશની પાખીના નિષેધમાં પૂનમની પાખીના પક્ષમાં કે ચૌદશના ક્ષયે તેરશે ચૌદશ કરવાના નિષધમાં આ ગાથા છે, જે
આજ્ઞા વિરૂદ્ધ હાવાથી પ્રમાણભૂત નથી.
પ્રશ્ન-આ ગાથા “ તિથિક્ષય તથા મુનિવર્ય જનકવિજયજીના લેખમાં સમન માટે ઉદ્ધૃત કરવામાં આવી છે. ( વીર॰ પુ॰ ૧૫, ૦ ૧૧, પૃ॰ ૧૯૫ ) એટલે તેમને તેા પ્રમાણભૂત છે, પછી અપ્રમાણુરૂપ મનાય ?
ઉત્તર—મહાનુભાવ ! તે પણ આ ગાથાને પ્રમાણભૂત માની ન જ શકે. કદાચ બીજાની સામે ધરવામાં આ ગાથાના ભલે ઉપયાગ કરવામાં હાય, કિન્તુ પેાતાની જ માન્યતાના વિરૂદ્ધમાં જતી આ ગાથાને તે કે બીજા કોઇ પણ પ્રમાણભૂત માનવાને ન જ લલચાય. આ ગાથાના અથ પુન: વિચાર। એટલે તમારા ખ્યાલમાં બરાબર આવી જશે.
કેમ
વૃદ્ધિવિચાર ” માં પેાતાના પક્ષના
છઠે આઠમ ન થાય. એટલે છઠ્ઠ પછી સાતમ અને ત્યારપછી આઠમ હાય છે. આ સ્થિતિમાં સાતમે આમ આવે કિંતુ છઠ્ઠું આમ નજ આવે એ તે। મુદ્દાની વાત છે.
તેરશે પાખી ન થાય, એટલે પાખી ચૌદશ ઘટે ત્યારે તેના ભાગકાળ તેરશે છે. સૂર્ય પૂર્વાના નિયમે તેરશે પાખી માનવી જોઇએ. પ્રસ્તુત પાઠ તેને નિષેધ કરે છે જ્યારે ઉપરના લેખા ચૌદશ ધટે ત્યારે ઉદય - તેરશે જ ચૌદશ કરે છે, કહે, આ ગાથા તેઓના પ્રશ્નમાં પણ પ્રમાણભૂત છે? સથા નહી.
પડવે પાખી ન થાય એટલે ચૌદશનુ અનુન્નાન ચૌદશે થાય. ચૌદશ ધટે તે તેનું અનુષ્ઠાન એકમે થાય જ નહીં, કારણ કે વચમાં પૂનમ છે. આ રીતે ચૌદશના અનુકાન માટે એકમની મના કરવી એ તેા વ્યાજબી છે કિન્તુ ચૌદશનેા ક્ષય થાય ત્યારે પૂનમે અનુષ્ઠાન કરી શકાય એમ આ
www.umaragyanbhandar.com