Book Title: Jain Panchang Paddhti
Author(s): Darshanvijay
Publisher: Charitrasmarak Granthmala

View full book text
Previous | Next

Page 88
________________ 6 ,ii ય ચારિત્ર-સ્મારક ગ્રંથમાળા તરફથી પ્રગટ થલ કેટલાક ગ્રંથા સીરીઝ નંબર 11 વિશ્વરચનાપ્રબંધઃ-( સચિત્ર ) ગુજરાતી ભાષામાં. પૃથ્વી ગોળ છે કે ફરે છે ? વગેરે વગેરે ભૂગોળના પ્રશ્નોની સમીક્ષા કરતા જૈન જૈનેતર દ્રષ્ટિએ તયાર કરવામાં આવેલ ગ્રંથ. રૂા 1 8-0 12 દિનશુદ્ધિદીપિકાઃ–પાકૃત તથા ગુજરાતિ જૈન જયોતિષના પ્રાચીન અને અજોડ ગ્રંથ. 17 જૈન તીર્થના નકશેઃ—હિન્દભરના પ્રત્યેક જૈન તીર્થોની વિગતવાર યાદી તથા રેલ્વે લાઇન, મેટર લાઈન વગેરેની સમજુતી સહિત. રૂા. 0-8-0 19 બહત ધારણા મંત્રઃ-(સંસ્કૃત) તમે તથા તમારા ગામને સંઘ કયાં તીર્થંકરની e કયારે પ્રતિષ્ઠા કરી શકે અને કેવું મંદિર બનાવી શકે તે જાણવા માટે રૂા. 0-8-0 20 વિહારદર્શન ખંડ 1-2 (ગુજરાતી) આખા હિન્દમાં પગે સાયકલ કે મોટરથી પ્રવાસ કરનારની ઝીણી માટી વિગત સાથે માર્ગના ગામની જૈન-વિગત પણ આપવામાં આવી છે. નકશા સહિત રૂા. 1-4-0 22 પટ્ટાવળીસમુચ્ચય ભા. 1H--( સંસ્કૃત ) પ્રાચીન જૈન ઇતિહાસને પ્રમાણબદ્ધ સંગ્રહ વિદેશના ઇતિહાસવેત્તાઓએ જેની મુક્તકઠે પ્રશંસા કરી છે. રૂા. 1-8-0 24 તપગચ્છ શ્રમણ વંશવૃક્ષઃ—(આવૃતિ બીજી ) ભગવાન મહાવીરસ્વામીથી શરૂ કરી વતમાન તપગચ્છના દરેક સાધુઓને વંશક્રમ, મુખ્ય ઇતિહાસ થા પૂર્વ મહાપુરૂષોના જીવનચરિત્રો સહિત રૂા. 1-0-0 ) 26 શ્રી ચારિત્રવિજયજીઃ- જૈન ગુરૂકુળના નિર્માતા પૂ૦ શ્રી ચારિત્રવિજયજી મહા રાજાની જીવની. અત્યાર સુધી બહાર પડેલ ચરિત્રગ્રંથમાં જેને પ્રથમ નંબર આવે છે. પોતાના ગુરૂ જીનું જીવનચરિત લખવા ઇરછનારે આ ગ્રંથનું એક વાર અવશ્ય અવલોકન કરવું જ જોઈએ. રૂા. 1-4-0 -:મળવાનું સ્થાનઃ શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા-વીરમગામ ( ગુજરાત ) [ જાણીતા જૈન બુકસેલર પાસેથી પણ મળશે. ] WWWWWWWWWWWWWW Shree Sucharmaswami Gyanthandar-Umare, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 86 87 88