Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
પ્રાચીનકાલમેં ભારત વર્ષ અમરિકા જાનેકે દો રાતે થે. એક હિન્દુતાનસે લંકા અથવા બંગાલકી ખાસે જાવા ઔર બેનિયે હોતે હુએ મેકિસકો, પેરૂ યા મધ્ય અમેરિકા તક ચલાગયા થા. દૂસરા ચીન મંગોલિયા, સાઈબેરિયા ઔર બહિરંગકે મુહાસે હોકર ઉતરી અમરિકા તક ગયા થા.
ઈસ સમય જહાં બહિરંગકા મુહના હૈ વહાં પ્રાચીન સમયમે જલ ન થા. વહ સ્થાન અમરિકાસે મીલા હુઆ થા. પી છે ભૌમિક પરિવર્તન ને સે વહાં જલ હે ગયા-જેસે પહેલે એશિયાસે અફરીકા મહાદ્વીપ સ્થલ માર્ગશે મિલા થા. ઉસી તરહ અમરિકા દેશભી મિલા થા. અબ એશિયા ઔર અફરીકા બીજ જ નહ૨–ઔર એશિયા ઓર અમરિકાકે બીચ બહિરંગકા મુહાના હૈ.”
ઉપરના લેખ ઉપરથી અનુમાન થાય છે કે આગળના સમયમાં અમેરિકા વગેરે દેશોમાં આર્ય રાજાઓનું આવાગમન હતું અને ત્યાં આર્ય રાજ્યો પણ સ્થપાયા હતા અને આર્ય ધર્મ પ્રસર્યો હતો, તેજ રીતે જેનેનું આવાગમન પણ બૌદ્ધોની માફક ત્યાં હોવું જોઈએ; અને તેથી જ ત્યાં જૈનધર્મ ફેલાયે હતો; અને જૈન ધર્માનુયાયીઓ હતા. એમ માનવાને કારણ મળે છે. શ્રીકૃષ્ણ, સાંબ, પ્રદ્યુમન, અનિરૂદ્ધ, પાંચ પાંડે, અશોક રાજા આદિ અનેક મહાનું રાજાઓ જેનધર્મી હતા, અને તેમના રાજ્યોને વિસ્તાર પણ ખૂબ હતો; એટલું જ નહિ પણ તેઓએ દેશ, પરદેશ, અને દરીયાપારના મુલકમાં પરિ ભ્રમણ કર્યું હતું, તેમની સાથે પ્રજાવનો સમૂહ પણ જોડાયેલો હોય, ઉપરાંત મહાન ધનાઢય શ્રાવકો વ્યાપારાર્થે વહાણો ભરી દણ્યિાપારના દેશોમાં જતા, એટલે અનેક જાતના લે વેચના વ્યવહારે અને અન્ય સંબંધે ધાર્મિક આદેલને જાગે, અને પરિણામે જૈનમતના અનુયાયીઓ બને એ સ્વાભાવિક છે. આવા અનેક કારણેએ જૈનત્વને પ્રચાર વિશ્વના મોટા ભાગ પર હતો એમ માની શકાય છે, પણ વખતના વહેવા સાથે, તેમજ આગળ કહી ગયા તેમ કુદરતના પ્રતિકુળ બનાવોએ આર્ય, અનાર્ય દેશ અને જાતિનું રૂપાંતર થવાથી જૈન વસ્તી ઘટવા પામે એ બનવા ચગ્ય છે; તેથીજ અગાઉ જેનો કરોડોની સંખ્યામાં હતા, એમ ન માનવાનું લેશ પણ કારણ રહેતું નથી.
આ ઉપરાંત અર્વાચીન શોધખોળ મુજબ ઈ. સ. ૧૪૯૨માં કોલંબસ નામના વહાણવટીએ અમેરિકા દેશ શોધી કાઢયે એમ કહેવાય છે; પરંતુ પુરાતન ભારત સામ્રાજ્યના વિસ્તારમાં અમેરિકા દેશ હતો, એમ કેટલાકનું માનવું છે. આ વિષે જૈન ઇતિહાસ વેત્તાઓએ સંશોધન કરવા જેવું છે.
ભગવાન મહાવીર કેવલ્યજ્ઞાન થયા પછી આ પૃથ્વી પર ત્રીસ વર્ષ સુધી વિચર્યા હતા, અને મનુષ્યને ધર્મોપદેશ આપી સંયમની સુશ્રેણિ પર ચડાવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org