Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૧૨૩
શ્રી વીરસિદ્ધિ પછી સ. ૬૯ વર્ષે દિગંબર અને શ્વેતાંબર એમ બે પક્ષ પડયા. પક્ષાપક્ષીમાં વધારા થતા ગયા. દિગંબરા અને શ્વેતાંબર-એકજ પિતાના પુત્ર સ્વ સ્વમત (નગ્નવાદ, વસ્ત્રવાદ વગેરે) લઇ, શબ્દાશબ્દના વાદોમાં ઉતરી મૂળ–તાત્ત્વિક વાતના ભૂલાવામાં પડી એક બીજાનું મળ તેાડવા લાગ્યા. ઉત્તરમાંથી દિગંબરા મુખ્ય ભાગે દક્ષિણ દેશમાં ઉતર્યાં અને તેમનું મૌલિક સાહિત્ય પ્રધાનપણે આચાર્ય કુંદકુંદ, સામતભદ્ર વગેરેથી ત્યાંજ ઉત્પન્ન થઈ પેાષાયું–વધ્યું; અને શ્વેતાંબર મુખ્ય ભાગે ઉત્તરહિંદ, પશ્ચિમ દેશમાં રાજપુતાના, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઉતર્યા. ઉત્તર હિંદ કરતાં પશ્ચિમ હિંદમાં શ્વેતાંબર સંપ્રદાયની સત્તા વધેલી તેથીજ છેલ્લાં લગભગ પંદરસા વરસનુ તે સંપ્રદાયનું સાહિત્ય પ્રધાનપણે કાઠિયાવાડ અને ગુજરાતમાં લખાયું અને વિકસ્યું. દિગબર સાહિત્ય દક્ષિણ હિંદમાં રચાયું અને વિકસ્યું.
કુંદકુંદાચાર્ય અને સામતભદ્ર
તેઓના બે પ્રધાન આચાર્યા પૈકી શ્રી સામતભદ્ર વિક્રમના ખીન્ન સૈક્રામાં થયા અને તેમણે “ આમિમાંસા ” નામના મહાન ગ્રંથ રચ્યા, પછી તેઓ વનવાસ સેવવા લાગ્યા અને વનવાસી કહેવાયા. એ પ્રકારનેા ઉલ્લેખ મળી આવે છે. જ્યારે કુંદકુંદાચાય પરત્વે દિગમ્બર પટ્ટાવળી સાખીતી આપે છે કે કુંદકુંદાચાર્ય વિક્રમ સ, ૪૯ માં થયા અને તેમના વમાન સમય ૫૦ વર્ષના હતા, એટલે વિક્રમ સ. ૯૯ માં તેઓ સ્વર્ગવાસી થયેલા; જ્યારે દિગંબર મત તે સ. ૬૦૯ વિક્રમ સં. ૧૩૯ માં નીકળ્યા; તે પછી શ્રી કુંદકુંદાચાર્ય હિઁગ ંબર મતમાં થયા એમ કેમ માની શકાય. આ ઉપરથી અનુમાન કરવું શક્ય છે કે તેઓ શ્વેતાંબર મતમાં થયા હેાવા જોઇએ, અને તેમણે રચેલા અનેક ગ્રંથાનુ દિગČખર ભાઇઓએ અવલ બન લીધું હાય અને તેમાં ફારફેર કરી તેઓનું નામ પેાતાની પટ્ટાવળીમાં જોડી દીધું હાય !
તાત્પ
નવા પંથ ચલાવનાર પુરુષ જો તત્ત્વજ્ઞાની હાય તા પરની નિંદા અને સ્વની શ્લાઘા કરે નહિ, પણ શાસ્ત્રાધારે વિચારે કે સિદ્ધાંતમાં તે જિનકલ્પી પણુ અને સ્થવિરપણું એ બંનેય કહેલ છે, તેમાં આ પંચમકાળે જિનપી સાધુ પણું હાય નહિ, અને જે વખતે જિનકલ્પી સાધુ પણુ' હતું, તે વખતેતે જિનકલ્પી સાધુએ પણ એક કટિબંધ લેાકમર્યાદા સાચવવા વસ્ત્રના એક કડા) રાખતા; કેમકે તેમને આહારાદિકને કારણે વસતીમાં આવવું પડતું, માટેજ શ્રી આચારગ સૂત્રમાં જિનકલ્પી સાધુએ માટે એક ટિમધ રાખવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org