Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૧ ૫. શ્રી પચાણજી મ. ના શિષ્ય રતનશી સ્વામી થયા. તેમના શિષ્ય શ્રી ડુંગરશી સ્વામી થયા, તેઓ ગેંડલ પધાર્યા, ત્યારથી ગોંડલ સંપ્રદાયની સ્થાપના થઈ.
૨ પં. શ્રી વનાજી સ્વામીના શિષ્ય પૂ. કાનજી સ્વામી બવાળે પધાર્યા. તેથી બરવાળા સંઘાડે સ્થપાયો.
૩ પં. શ્રી વણારસી સ્વામીના શિષ્ય જેસંગજી સ્વામી તથા ઉદેસંગજી સ્વામી “ચુડા” ગયા ત્યારથી ચુડા સંઘાડે કહેવાયે.
૪ ૫. શ્રી વીઠલજીસ્વામીના શિષ્ય ભુખણુજી સ્વામી મોરબી જઈ રહ્યા, તેમના શિષ્ય પૂ. શ્રી વસરામજી સ્વામી ધ્રાંગધ્ર ગયા તેથી પ્રાંગધ્રા સંઘાડા સ્થપાયે.
૫ પંડિત શ્રી ઇંદ્રજીસ્વામીના શિષ્ય પુ. કરસનજી સ્વામી કચ્છમાં ગયા અને આઠ કેટી પ્રરૂપી, તેથી કચ્છ સંઘાડ સ્થપાયે.
૬ પં. શ્રી ઈછાજી સ્વામી લીંબડી હતા, ત્યારે તેમના એક શિષ્ય રામજી ઋષિ ઉદેપુરમાં ગયા, ત્યારથી ઉદેપુર સંઘાડ સ્થપાયે.
૭ પં. શ્રી ઇરછાજી સ્વામીના શિષ્ય ગુલાબચંદજી સ્વામી અને તેમનાં શિષ્ય વાલજી સ્વામી, તેમના શિષ્ય હીરાજી સ્વામી થયા, તેમના શિષ્ય કાનજી સ્વામી થયા, અને તેમના શિષ્ય મહાન પંડિત શિરોમણી શ્રી અજરામરજી સ્વામી થયા કે જેમનાથી લીંબડી સંઘાડે ઓળખાય છે.
સાતે સંપ્રદાયની પૃથક પૃથક્ પઢાવલી ૧ ગાંડલ સંપ્રદાય
આ સંપ્રદાયના સ્થાપક પૂજ્યશ્રી ડુંગરશી સ્વામી સં. ૧૮૪૫માં લીબડીથી ઍડલ પધાર્યા અને ગાંડલ સંઘાડાની સ્થાપના થઈ. તેઓ કાઠીયાવાડની દક્ષિણે આવેલા દીવ બંદરના ૨ડિશ હતા. દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ, બદાણી કુટુંબ, તેમના પિતાનું નામ કમળશીભાઈ, માતાનું નામ હીરબાઈ, જન્મ સં. ૧૭૯૨. નાની વયથી જ તેમને જેનધર્મ પર ઘણી પ્રીતિ હતી. તેમણે સં. ૧૮૧૫માં પૂ. રતનશો સ્વામી પાસે ૨૩ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. તેમની સાથે તેમના માતુશ્રી, બહેન, ભાણેજ અને ભાણેજી એ ચાર દીક્ષિત થયા હતા. પાછળથી તેમના ભાણેજી શ્રી માનકુવરબાઈ મહાન્ પ્રતાપી થયા હતા. એ પાંચે જણાઓએ ચારિત્ર ઘણું ઉજવળ પાળી બતાવ્યું હતું.
સંયમ લીધા પછી ડુંગરશી સ્વામીને પરિવાર આગળ ફેલાયો. સં. ૧૮૫૧થી તેઓ ગંડલમાં સ્થિરવાસ રહ્યા. તેમની હયાતિમાં સંઘાણ સંઘાડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org